________________
૧૩૯
૧૪૨
દેશાંતરગમન - મુનિદર્શન – દીક્ષા – ભિક્ષા માટે સમૃદ્ધિ દત્ત શ્રેષ્ઠી - ઉપકરણ જોવા - સ્વરૂપ જાણવું – ભોગ માટે પ્રાર્થના - દેશના - અવધિજ્ઞાન – પૂર્વભવ જાણવો. (૯) સાગરચંદ્ર કથા :સૌરાષ્ટ્ર દેશ - તારવતી નગરી - કૃષ્ણ રાજા - મોટાભાઈ બળદેવ - પુત્રનિષધ - પુત્ર સાગર ચંદ્ર - નભસેનનો નારદજીનો અસત્કાર - સાગરચંદ્રનો સત્કાર - આપત્તિ - સાગરચંદ્રનો કમલામેલા સાથે વિવાહ - નેમિનાથ આગમન - સામાયિક વ્રત કાયોત્સર્ગ - ઉપસર્ગ - મરીને દેવલોક (૧૦) અમરચંદ્ર કથા :મહાવિદેહ ક્ષેત્ર - પુષ્કલાવતી વિજય - રત્નાકર નગરી - સુરસુંદર રાજા - વિલાસવતી રાણી - અમરચંદ્ર પુત્ર - વિદ્યાધરથી કન્યાનું અપહરણ - શરણ માગણી - રક્ષણ - શ્રીષેણ રાજા - જયશ્રી રાજપુત્રી - સ્વયંવર – અમરચંદ્રને વરવું – પરીક્ષા - ચારણમુનિ આગમન – રાજા સંયમમાર્ગે - અમરચંદ્ર રાજા - રાણીમાં આસક્ત - જારપુરુષ દર્શન - મંત્રીને શિક્ષાનો આદેશ - સરખું રૂપ - સાચું કોણ ? વૈરાગ્ય - મુનિદર્શન – પૂર્વભવમાં દેશાવગાતિક વ્રત - જાતિ સ્મરણ - દીક્ષા કેવળજ્ઞાન (૧૧) કામદેવ કથા :ચંપાનગરી - જિતશત્રુ રાજા - કામદેવ ગૃહપતિ - પરમાત્મા વીરનું આગમન - બાર વ્રત ગ્રહણ - પૌષધ - ઉપસર્ગ - વીરની પ્રશંસા - દેવલોક (૧૨) મૂળદેવ કથા :પાટલી પુત્ર નગર - શંખધવલ રાજા - જયલક્ષ્મી રાણી - મૂળદેવ પુત્ર – જુગાર વ્યસન - ઉજ્જયિની નગરી - જિતશત્રુ રાજા - દેવદત્તા વેશ્યા - અચલ સાર્થવાહ - મૂલદેવ વામન થઈ ઉજ્જયિનીમાં - દેવદત્તા પરિચય - કળાની કુશળતાનો પરિચય - અક્કાની શિખામણ - પરીક્ષા - અચલથી પરાભવ – મૂળદેવનું પ્રયાણ - બ્રાહ્મણનો મેળાપ - રાજ્યની પ્રાપ્તિ - દેવદત્તાની પ્રાપ્તિ - અચલનું મિલન - ચોરને ગ્રહણ કરી રાજ્યનું પાલન - અતિથિ સંવિભાગથી રાજ્યની પ્રાપ્તિ - વ્રતનું મહત્ત્વ.
૧૯