________________
૧૦૬
સભ્યત્વ પ્રકરણ
તેની સાથે જ નગરની મધ્યમાં ગયો. પોતાના કંદોઈની દુકાનમાં અભયને ભોજન અપાવડાવ્યું. ll૪૯ી ચોર પોતાના કાર્યને માટે ગયો. ક્ષણવાર પછી હું જમીશ, એ પ્રમાણે કર્યો છે. ઉત્તર અર્થાત્ કહીને તે અભય પણ છાનોમાનો તેની પાછળ ગયો. //પણા કોઈક ઘરમાં મધ્યરાત્રે ખાતર પાડીને ચોરેલો માલ છે હાથમાં જેના એવો જતો તે ચોર નિર્ભય એવા અભય વડે કહેવાયો. ૫૧ ચોરી ચોરીને પહેલા જોવાયેલો હવે આજે તું કેવી રીતે જઈશ ? એ પ્રમાણે કહેવાયેલો તે ચોર (આ અભયકુમાર છે) અભયને જાણીને અત્યંત ભયભીત થયેલો પણ દક્ષતાથી ઘરની નજીક વહેતી ખાળના ખાડામાં સઘળું ચોરેલું ધનાદિક વેગથી નાંખીને સૂક્ષ્મ પવનની જેમ ઉતાવળે દુષ્ટ બુદ્ધિવાળો તે પલાયન થઈ ગયો. પર-પ૩ આરક્ષકોને અભયે કહ્યું કે, દોડો, દોડો, પકડો, પકડો, આ ચોર જાય છે, જાય છે. પ૪ો જેટલામાં તેઓ ચારે બાજુથી દોડ્યા, તેટલામાં તો તે તેના વિષયને ત્યજતો વાંદરાની જેમ કૂદકા ભરીને ઘરોને ઉલ્લંઘીને ગયો. પપા કિલ્લાની બહાર ગયેલો હરણની જેમ નાસતો બહારના સૈનિકો વડે પકડીને ચોરને અભયને અર્પણ કર્યો. અભયે રાજાને ચોર અર્પણ કર્યો. પછી રાજાએ હવે ચોરને પૂછ્યું કે શું આપ તે રૌહિણેય છો ? સાહસ સહિત તેણે પણ પોતાની બુદ્ધિ વડે રાજાને જવાબ આપ્યો. પછી ચોરે કહ્યું કે હે દેવ ! હું ચોર નથી, પણ મને ચોરની જેમ ગ્રહણ કર્યો છે. પૂર્ણ પ્રતિજ્ઞા-વાળો અભય મારા મૃત્યુ વડે જીવો. ૫૮ રાજાએ કહ્યું, તું શું ચોર નથી ? તેણે કહ્યું, મારું ચોરપણું કેવી રીતે ? હું તો શાલિગ્રામમાં રહેનારો દુર્ગચંડ નામનો કુટુંબી (કણબી) છું. /પ૯ll સાંજના અત્રે આવેલો રાત્રિમાં લાંબો કાળ સુધી નાટક જોવામાં રહેલો પોતાના ઘરે જતાં રાક્ષસ જેવા આરક્ષકો (સિપાઈઓએ) એ ખેંચ્યો. IIકવવા તેનાથી ભય પામતાં તેઓને હાથતાળી આપીને બહારના આરક્ષકોએ પકડ્યો. માછીમારના હાથમાંથી છૂટેલું માછલું જેમ જાળમાં આવી પડે તેમ હું આવી પડ્યો. ll૧૧ી તેથી દેવ ! નિરપરાધી એવા મને ચોરની જેમ બાંધીને અહીં લાવ્યા છે. માટે હે નીતિમાનું રાજા ! ન્યાયપૂર્વક વિચારીને જે કરવું હોય તે કરો. કરી ત્યારબાદ તેને જેલમાં નાખીને તેણે કહેલા ગામમાં ગુપ્તચરો મોકલ્યા. દીર્ઘ દૃષ્ટિવાળા એવા તેણે અગાઉથી તે ગામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો. એટલે રાજપુરુષોએ ત્યાં તેના સ્વરૂપને પૂછ્યું. ત્યારે તેઓએ કહ્યું કે હા ! દુર્ગચંડ અહીં રહેનારો છે. પરંતુ હમણાં તે અહીંથી ક્યાંક ગયેલો છે. ૬૩-૬૪ રાજપુરુષોએ આ વાતની રાજાને ખબર આપી, એટલે અભયકુમાર વિચારમાં પડ્યો કે મેં આ ચોરી જોયો છે, છતાં આ નિચ્ચે અત્યંત દંભનિધિ છે. કપII,
હવે અભયે દેવતાના વિમાન જેવો સુવર્ણ રત્નો અને મોતીઓના સમૂહથી જડિત સાત માળનો શ્રેષ્ઠ મહેલ કરાવ્યો. Iકકા અપ્સરા જેવી નારીઓ, તુંબરૂ નામના ગાંધર્વ દેવો જેવા ગાયકો વડે અને નોકરોના સમૂહો વડે દેવલોકથી પણ અધિક તે મહેલ શોભતો હતો. કો. ત્યારબાદ અભયકુમારે મદ્યપાન કરાવીને તેને મૂચ્છિત (બેભાન) કર્યો અને પછી દેવદૂષ્ય પહેરાવી તેને પલંગમાં સુવડાવ્યો. I૬૮ મદ ઉતરતે જીતે તે બેઠો થયો, જોવા લાગ્યો. અકસ્માત્ વિસ્મયકારી અપૂર્વ દિવ્ય સંપત્તિ તેના જોવામાં આવી. Iકો તે વખતે અભયકુમારની આજ્ઞાથી નર-નારીઓના સમૂહો જય પામો, જય પામો ઇત્યાદિ મંગળ ઉચ્ચારપૂર્વક બોલ્યા. હે દેવ ! હમણાં તમે આ વિમાનમાં મોટા દેવતા થયા છો. તમે આ સર્વના સ્વામી છો ! આ માણસો તમારા કિંકરો છે. li૭૧આ અપ્સરાઓના સમૂહ સાથે ઇંદ્રની જેમ ઇચ્છા મુજબ ક્રીડા કરો. આ પ્રમાણે સાંભળીને તેણે વિચાર્યું કે શું આ સત્ય છે ? શું ખરેખર હું દેવતા થયો છું ? IIકરો ત્યારે ગાંધર્વોએ નૃત્ય સંગીતનો આરંભ કર્યો અને તે તેના વડે (નૃત્ય સંગીત) નગરમાં આવેલા ગામડીયા માણસની જેમ