________________
ઉપદેશપદ : ભાગ-૨
तथारक्षितस्याप्यकृताज्ञाराधनादिकस्य नरकादिदुर्गतिपातसम्भवेन परमार्थतोऽरक्षणमेव તસ્ય સંવદ્યુત કૃતિ । ‘તત્' તસ્માતસ્મિન્નાજ્ઞાયોને ‘પ્રયત્ન' આ ‘ર્તવ્ય:' सुपरिशुद्धे उत्सर्गापवादतया सम्यग्निर्णीते इति ॥८५० ॥
આત્માની જ રક્ષાના ઉપાયને કહે છે
૩૭૫
ગાથાર્થ—આત્માની રક્ષા નિયમા આજ્ઞાયોગથી જ કરવી, બીજી રીતે નહિ. તેથી સુપરિશુદ્ધ આજ્ઞાયોગમાં જ આદર કરવો જોઇએ.
ટીકાર્થ—આજ્ઞાયોગથી—એટલે આજ્ઞાની આરાધનાથી. આજ્ઞાની આરાધનાનું નિરૂપણ પૂર્વે જ (ગા. ૭૭૯ વગેરેમાં) કર્યું છે.
બીજી રીતે નહિ—મણિ, મંત્ર, ઔષધ વગેરેના ઉપયોગથી કે મિથ્યાચારના પાલનથી આત્માની રક્ષા ન કરવી. તે રીતે આત્માનું રક્ષણ કરવા છતાં આજ્ઞાની આરાધના ન કરી હોવાથી નરક વગેરે દુર્ગતિમાં પતનનો સંભવ હોવાથી પરમાર્થથી આત્માનું અરક્ષણ જ થાય.
સુપરિશુદ્ધ–ઉત્સર્ગ-અપવાદ રૂપે સમ્યગ્નિશ્ચિત થયેલ, અર્થાત્ અમુક આજ્ઞા ઉત્સર્ગ રૂપ છે, અમુક આજ્ઞા અપવાદ રૂપ છે ઇત્યાદિ રીતે સમ્યગ્નિશ્ચિત થયેલ. (૮૫૦)
अथ परिशुद्धाज्ञायोगोपायमाह
तित्थे सुत्तत्थाणं, गहणं विहिणा उ एत्थ तित्थमियं । 'ता एयम्मि पत्तो, कायव्वो सुपरिसुद्धम्मि ॥८५१ ॥
‘તીર્થં’ વક્ષ્યમાળનક્ષળે સૂત્રાર્થપ્રદ્દળ ‘વિધિના તુ' વિધિનૈવ વક્ષ્યમાળેન । ‘અત્ર’ सूत्रावयवे तीर्थमिदमुच्यते । उभयज्ञश्चैव सूत्रार्थरूपज्ञातैव गुरुर्व्याख्याता साधुः, विधिश्च सूत्रार्थग्रहणे विनयादिकश्चित्रो नानारूपः । इह विनयः कायिकवाचिकमानसभेदात्त्रिधा । आदिशब्दाद् वक्ष्यमाणमण्डलीप्रमार्जनादिग्रह इति ॥८५१ ॥
હવે પરિશુદ્ધ આજ્ઞાયોગના ઉપાયને કહે છે–
ગાથાર્થ—તીર્થમાં વિધિપૂર્વક સૂત્રાર્થોનું ગ્રહણ કરવું. અહીં તીર્થ આ છે—સૂત્ર અને અર્થ એ ઉભયના જાણકાર જ ગુરુતીર્થ છે, અને વિનયાદિ વિવિધ પ્રકારનો વિધિ છે. ટીકાર્થ—અહીં ગુરુ એટલે વ્યાખ્યા કરનાર (=વાચના દાતા) સાધુ. સૂત્રાર્થ ગ્રહણની વિધિ હવે પછી (ગાથા-૮૫૭માં) કહેશે.
१. सर्वेष्वप्यादर्शपुस्तकेष्वस्यां गाथायामस्मिन् पूर्वगाथोत्तरार्द्धतुल्ये उत्तरार्धे सत्यपि टीकानुरोधात् -" उभयण्णू चेव गुरू विही य विणयाइओ चित्तो" इत्युत्तरार्धपाठेन भवितव्यम् ।