________________
૩૬૮
6पहेश५६ : माग-१ ધર્મબીજ છે. (૨૬) સહજ ભવ ઉદ્વેગ, દ્રવ્ય અભિગ્રહ પાલન તથા સિદ્ધાન્તોનું વિધિથી टोपन वगेरे धर्मपी४ छे. (२७) खेमन, पू४न, हान, १९l, वायना, अड, 451शन, સ્વાધ્યાય, ચિંતન અને ભાવના એ શ્રેષ્ઠ ધર્મબીજ છે. (૨૮) દુઃખી જીવો પર અત્યંત દયા, ગુણી જીવો ઉપર દ્વેષનો અભાવ, સામાન્યથી બધેય ઔચિત્ય પૂર્વક સેવન (=વ્યવહાર) मा ! धर्मपी४ छ. (३२) (२२५)"
अत्रैव दृष्टान्तमाहसुव्वइ य तेणणायं, एत्थं बोहीऍ पत्तिविग्धकरं । तं चेव उ कुसलेहिं, भावेयव्वं पयत्तेणं ॥२२६॥
श्रूयते च- निशम्यते पुनः सर्वज्ञप्रणीतागमे स्तेनज्ञातं-चौरोदाहरणमत्र-प्रस्तुते बीजाधाने वक्तुमारब्धे सति 'बोधिप्राप्तिविघ्नकरं' बोधिप्राप्तेर्बोधिविघ्नस्य च कारकपुरुषद्वयसूचकत्वेन तत्कारकं । तदेव तुशब्दाद् अन्यानि च धनसार्थवाहादिज्ञातानि कुशलैः-विद्वद्भिर्भावयितव्यं-मीमांसनीयं प्रयत्नेनेति ॥२२६॥
આ વિષયમાં દષ્ટાંતને કહે છે
ગાથાર્થ- અહીં બોધિની પ્રાપ્તિ કરનાર અને બોધિમાં વિઘ્ન કરનાર બે ચોરનું દૃષ્ટાંત (સર્વજ્ઞ રચિત આગમમાં) સંભળાય છે. વિદ્વાનોએ તે જ દૃષ્ટાંતને પ્રયતથી વિચારવું.
ટીકાર્થ અહીં પ્રસ્તુત ધર્મબીજની વાવણીના વર્ણનમાં. ગાથામાં રહેલા તુ શબ્દથી ધનસાર્થવાહ વગેરે બીજાં દૃષ્ટાંતો પણ વિચારવાં. (૨૨૬) तदेव गाथात्रयेणाहकोसंबिसेट्ठिसुय गाढपीती पाएण तुल्लफलसिद्धी । वीरोसरणे सवणं बोहि-अभावेसु य विसेसो ॥२२७॥ हरिसो मज्झत्थत्तं परोप्परं चित्तजाणणा भेओ । पुच्छा अबोहि नेहे बहु जोगोऽबीजगो कह णु ? ॥२२८॥ दंगियपुत्ता गोहरण पच्छखेडणग सेलगुहसाहू ।
धम्मपसंसपओसा बीयाबीया दुवेण्हंपि ॥२२९॥ ૧. દુઃખી જીવો પર દયા વગેરે ત્રણ યોગદષ્ટિ સમુચ્ચયમાં ચરમાવર્તમાં આવેલા જીવના લક્ષણ તરીકે જણાવેલા
છે. પણ અહીં ધર્મબીજોના વર્ણનમાં આ ગાથા મૂકી હોવાથી અનુવાદમાં મેં આ ત્રણ ધર્મબીજ છે એમ લખ્યું છે.