SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ 64हेशप : भाग-१ 358 ___ अथ गाथाक्षरार्थः-'कोसंबि' त्ति कौशांब्यां पुरि 'सेट्ठिसुय' त्ति श्रेष्ठिनोः सुतौ गाढप्रीतौ परस्परं प्रायेण-बहून् वारान् 'तुल्लफलसिद्धी' व्यवहारप्रवृत्तौ समानफललाभौ च प्रवर्तेते । अन्यदा च 'वीरोसरणे' इति वीरसमवसरणे श्रवणं-धर्मसमाकर्णनमभूत् । तयोर्बोध्यभावयोश्च-बोधावभावे च सति विशेषः संवृत्तः ॥२२७॥ तमेव दर्शयति-'हरिसो मज्झत्थत्तं' इत्यादि, हर्षः सन्तोष एकस्य धर्मपालजीवस्य, मध्यस्थत्वम्-उदासीनत्वमन्यस्य परस्परम्-अन्योऽन्यस्य चित्तज्ञानमभूत् । ततो भेदश्चित्तस्य संवृत्तः। ततः 'पुच्छा अबोहि' त्ति अबोधिगोचरा पृच्छा कृता ज्येष्ठेन भगवतः पार्श्वे । 'नेहे बहुजोगो' इति भगवन् ! स्नेहे सत्यावयोर्बहुः प्रभूतो योगः सदा व्यवहारकारणादिसम्बन्ध एकचित्तयोरभूत् । ततः बीज-मुक्तिकल्पतरोः सम्यक्त्वं तद्यस्य नास्ति सोऽबीजकः कथं केन हेतुनैष मत्सखा सम्पन्नः? नु वितर्के इति ॥२२८॥ 'दंगियपुत्ता' इत्यादि । ततो भगवता प्राच्यवृत्तान्तः कथयितुमारब्धस्तयोः, यथाद्रङ्गिकपुत्रौ, द्रङ्गो नाम गोधनबहुलः सन्निवेशविशेषः । सोऽस्यास्तीति द्रङ्गिकोग्राममहत्तरकस्तत्सुतौ युवां भूतवन्तौ । 'गोहरण' त्ति कदाचिद् भवद्भ्यां गवां हरणे कृते सति, दण्डपाशिकैः पच्छ खेडणग'त्ति पश्चात्-पृष्ठतः खेटनकं-त्रासनमारब्धम् । ततः पलायमानाभ्यां भवद्भ्यां शैलगुहायां साधुरेको दृष्टः । तत्र धर्मप्रशंसाप्रद्वेषौ भवतोः प्रवृत्तौ। ततो 'बीयाबीय' त्ति बीजमबीजं च द्वयोरपि यथाक्रम सम्पन्नमिति ॥२२९॥ તે જ દાંતને ત્રણ ગાથાઓથી કહે છે સમસ્ત પૃથ્વીરૂપી કામિનીના અલંકાર સમાન અને જેમાં હીરાની દુકાનો હોય તેવા નગરની આબાદીને ભજનારી કૌશાંબી નામની નગરી હતી. તેમાં એક છત્ર પૃથ્વીપાલનથી પ્રસિદ્ધ બનેલો અને સદ્ભૂત ગુણોનો સુનિધિ એવો જિતારિ નામનો રાજા હતો. તે નગરીમાં શુભ લક્ષ્મીના ભાજન, લોકથી પૂજાયેલ, અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત એવા ધન અને યક્ષ નામના બે શેઠ હતા. ધનશેઠના કુલને હર્ષ પમાડનાર ધર્મપાલ નામનો પુત્ર હતો. યક્ષશેઠનો ધનની વૃદ્ધિ કરનાર ધનપાલ નામનો પુત્ર હતો. તે બેનો ભવાંતરના સંસ્કારથી બાલ્યાવસ્થાથી લોકને આશ્ચર્ય પમાડનાર અતિશય મૈત્રીભાવ હતો. એકને જે ગમે તે બીજાને પણ ગમે. (એકને જે ન ગમે તે બીજાને પણ ન ગમે) આથી તે બે લોકમાં “આ એક ચિત્તવાળા છે” એવી પ્રસિદ્ધિને પામ્યા. પછી કુલને ઉચિત કાર્ય કરતા તે બેના ૧. જે કેવળ એક છત્રથી શાસિત હોય તે, અર્થાત્ જ્યાં એક જ રાજાનું રાજ્ય હોય તે એક છત્ર કહેવાય.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy