________________
૨૯૯
ઉપદેશપદ : ભાગ-૧ ___ 'कालेन बहुकेन' पञ्चवर्षकलक्षणेन गतेन सता भोजनपूर्वं' तथैव समर्पणकाल इव सर्वस्वबन्धुलोकप्रत्यक्षं याञ्चा कृता शालिकणानाम् । तत्र च 'प्रथमा' उज्झिका वधूः स्मरणविलक्षा प्राक्कालार्पितानां तदैव स्मरणेन विलक्षा तदवस्थसमर्पणीयाभावात् किंकर्त्तव्यतामूढा संजाता । तथेति प्राग्वत्, स्मरणविलक्षैव द्वितीया' भोगवती समभूत्। 'तृतीयया' रक्षिकया समर्पणं रत्नकरण्डाद् आकृष्य शालिकणानां कृतम् ॥१७६॥ __ 'चरमया' रोहिण्यभिधानया च वध्वा कुञ्चिकाः शालिकोष्ठागारसम्बन्धिन्यः क्षिप्ताः धनश्रेष्ठिचलनकमलयुगलान्ते । भणितं च तया युष्मद्वचनपालना मया कर्त्तव्या, सा "एवं चिय' त्ति एवमेव कृता भवति, प्रतिवर्ष वपनेन वृद्धिं नयनात् । इतरथा शक्तिविनाशात् प्ररोहसामर्थ्यक्षयान न सम्यक् तव वचनपालना कृता भवतीति ॥१७७॥
'तबन्धूनां' वधूस्वजनानामभिधानं भणनं कृतं धनेन, यथा-यूयं कल्याणसाधका मे मम इत्यस्माद् हेतोः, किं युक्तमत्रैवंविधे वधूसमाचारे मम कर्तुम् ? ततस्ते वधूस्वजनाः 'आहुत्ति आहुरुक्तवन्तः यथा त्वं मुणसि यद् अत्रोचितमिति ॥१७८॥
ततश्च कज्जवोज्झन-जट्टन-भाण्डागार-गृहसमर्पणा यथासङ्ख्यमासां वधूनां निजकार्यं श्रेष्ठिना कृतम् । तत्र कजवोज्झनं गृहकचवरशोधनम् । शेषं सुगमम् । साधुवादश्च जनश्राघारूपः सर्वत्र विजृम्भितः श्रेष्ठिन इति ॥१७९॥
दृष्टांतने ४४ छ
ગાથા– રાજગૃહ નગરી, ધનશ્રેષ્ઠી, ધનપાલાદિ ચાર પુત્રો તેઓની અનુક્રમે ઉઝિકા, भोगवती, २क्षिा तथा रोडिए या२ पत्नीमो छ. (१७२.)
ગાથાર્થ- ધનપાલ વૃદ્ધ થયા ત્યારે ચિંતા થઈ કે હું ઘરનો કારભાર કોને સોંપું? ભોજન માટે નિમંત્રણ કરાયેલ સ્વજનોના ભોજન પછી તેઓના ભાઈઓની સમક્ષ પરીક્ષા કરાઈ. (૧૭૩)
ગાથાર્થ– પાંચ ચોખાના દાણાઓ પ્રત્યેકને આપીને આદરથી કહ્યું કે આ પાંચ દાણાનું તમારે રક્ષણ કરવું, હું જ્યારે માગું ત્યારે મને પાછા આપવા. (૧૭૪)
ગાથાર્થ– પહેલીએ ફેંકી દીધા, બીજીએ મસળી નાખ્યા, ત્રીજીએ કરંડિયામાં બાંધી રક્ષણ इथु, छेदीमे विपिथी १२व्या. (१७५)
ગાથાર્થ ઘણા કાળ પછી ભોજનપૂર્વક તે જ દાણાની યાચના કરી, પહેલી સ્મરણથી વિલક્ષ થઈ તથા બીજી પણ તેવી જ થઈ. ત્રીજીએ પાછા આપ્યા. (૧૭૬)