________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૩૫
'न एवं' त्ति देव ! नैवायमर्थः संभवति यन्मानुषेषु वातादि न संभवतीति । ततो राज्ञोक्तम्, - कथं त्वं वेत्सि ? घयणः, -' गंधपरिच्छा' इति महाराज ! यदा देवी तव गन्धानुपलक्षणत्वात् पुष्पादि च सुरभिद्रव्यमर्पयति तदा परीक्षणीया सम्यग् वातकर्म विधत्ते नवेति ? कृतं चैवमेव ધરાધિપેન। તતો જ્ઞાતે રેવ્યાઃ શત્વે ‘હસળા' કૃતિ રાજ્ઞા હસનં તમ્ ।‘પુચ્છન’ત્તિ तथाप्यकाण्ड एव हसन्तमालोक्य तं पृष्टोऽसौ यथा किमर्थं देव ! हसितं त्वया प्रस्ताव एवेति?‘कह' त्ति ततो यथावृत्तं निवेदितं देव्या नरनाथेन अथ 'रोसे धाडुवाह' त्ति भाण्डं प्रति रोषे जाते देव्या घाटितो निर्द्धाटितो घयणः । ततो महतीं वंशयष्टिं निबद्धप्रभूतोपानद्भरामादाय देवी प्रणामार्थमुपस्थितोऽसौ । पृष्टश्च तया, यथा - किंरे एता उपानहस्त्वया वंशे निबद्धाः? तेनाप्युक्तं तावकीं कीर्तिं निखिलां महीवलये ख्यापयित्वा एता घर्षणीया इति । ततो लज्जितया देव्या स्थितिस्तस्य कृता विधृतोऽसावित्यर्थः ॥८८॥
=
•
ગાથાર્થ ઘયણ (ભાંડ) રાજાનું કહેવું કે દેવી અનામય છે એમ નથી, ગંધની પરીક્ષા, ભેદ, હસવું, પૃચ્છા, કથન, શેષ, બહાર કાઢવો, ફરી રાખવો. (૮૮)
ગાથાર્થ— ‘ઘયણ' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. કોઇક રાજાએ સર્વ રહસ્ય પ્રયોજનને જાણનાર પોતાના ભાંડ (વિદૂષક)ની આગળ આ પ્રમાણે ઃ મારી પટ્ટરાણી દેવી નિરોગીકાયની લતિકા ક્યારેય પણ રોગને સૂચવનાર વાછૂટ વગેરે હલકા કર્મ કરતી નથી. ભાંડે કહ્યું: મનુષ્યોમાં વાતાદિ દોષો નથી સંભવતા એ તમારી વાત સંભવતી નથી. પછી રાજાએ કહ્યુંઃ તું કેવી રીતે જાણે છે ? ભાંડ– હું ગંધની પરીક્ષાથી જાણું છું. હે મહારાજ ! જ્યારે તમારી દેવી ગંધોને ઉપલક્ષણથી પુષ્પ વગેરે સુગંધી દ્રવ્યો તમને આપે છે ત્યારે વાતકર્મ કરે છે કે નહીં તે તમારે સારી રીતે પરીક્ષા કરવી. રાજાએ એ પ્રમાણે કર્યું. દેવીની મુર્ખાઇ જણાઈ ત્યારે રાજાને દેવી ઉપર હસવું આવ્યું. અકાળે જ હસતા રાજાને જોઇને દેવીએ પુછ્યું: કોઇ નિમિત્ત વિના તમને કેમ હસવું આવ્યું ? રાજાએ દેવીને યથાહકીકત જણાવી. પછી દેવીએ ભાંડ ઉપર ગુસ્સો કર્યો અને તેને દમદાટી આપી છૂટો કર્યો. મોટા વાંસમાં લટકાવેલા ઘણા જોડાના સમૂહને લઇને દેવીને પ્રણામ કરવા આવ્યો. દેવીએ કહ્યુંઃ આટલા બધા જોડા વાંસમાં કેમ બાંધ્યા છે ? તેણે કહ્યુંઃ તમારી સંપૂર્ણ કીર્તિ જગતમાં પ્રસિદ્ધ ક૨વા માટે મારે આટલા જોડા ઘસવા પડશે. લજ્જા પામેલી દેવીએ તેને ફરી પાછો કામ ઉપર રાખી લીધો. (૮૮)
गोलग जडमयणक्के, पवेसणं दूरगमणदुक्खम्मि । तत्तसलागाखोहो, सीयल गाढत्ति कड्ढणया ॥८९ ॥