________________
૧૩૪
ઉપદેશપદ : ભાગ-૧ अथ गज इति द्वारम्गयतुलणा मंतिपरिक्खणत्थ नावाइ उदगरेहाओ । पाहाणभरणतुलणा, एवं संखापरिण्णाणं ॥८७॥
गजस्य कुञ्जरस्य तुलना प्रारब्धा मन्त्रिपरीक्षणार्थम् । अयमभिप्राय:-कापि नगरे मन्त्रिपदप्रायोग्यविशदबुद्ध्युपेतपुरुषोपलक्षणार्थं राज्ञा पटहप्रदानपुरस्सरमेवमुद्घोषणा कारिता, यथा-यो मदीयमतङ्गजं तुलयति तस्याहं शतसहस्रं दीनाराणां प्रयच्छामीति। 'नावाए उदगरेहाओ' इति । ततः केनापि निपुणधिषणेन 'नावि' द्रोण्यांगजं प्रक्षिप्यागाधे उदके नीतासौ नौर्यावच्चासौ गजभाराक्रान्ता सती बुडिता तावति भागे रेखा दत्ता । ततो गजमुत्तार्य 'पाहाणभरण' त्ति पाषाणानां भृतासौ तावद्यावत्तां रेखां यावज्जलमध्ये निमग्ना । ततस्ते पाषाणास्तुलिताः । एवं संख्याया गजगोचरभारपलादिप्रमाणलक्षणायाः परिज्ञानमभूत्तस्य यावती संख्या पाषाणप्रतिबद्धभारादीनां तावत्येव गजस्यापीति ज्ञातं तेनेति भावः । ततः परितुष्टमानसेन धराधिराजेन मन्त्रिपदमस्मै वितीर्णमिति ॥४७॥
वे ॥४वार 34य छ- .
ગાથાર્થ– મંત્રીની પરીક્ષા માટે હાથીનું તોલવું, નાવડીમાં પાણીની રેખા, પથ્થર ભરીને તોલવું આ પ્રમાણે હાથીનું વજન જાણવું. (૮૭)
મંત્રીની પરીક્ષા માટે હાથીને તોલવાનું કહેવામાં આવ્યું. કહેવાનો ભાવ એ છે કે– કોઈક નગરમાં મંત્રી પદને યોગ્ય વિશદ બુદ્ધિથી યુક્ત પુરુષની પ્રાપ્તિ માટે રાજાએ પટપ્રદાન પૂર્વક ઉદ્યોષણા કરાવી. જે મારા હાથીને તોલી આપશે તેને હું એક લાખ દીનાર આપીશ. પછી કોઈક નિપુણ બુદ્ધિશાળીએ હાથીને નાવડીમાં ચઢાવીને અગાધ પાણીમાં લઈ ગયો. હાથીના ભારથી નાવડી પાણીમાં જ્યાં સુધી ડૂબી ત્યાં લીટી દોરી. પછી હાથીને ઉતારીને નાવડીમાં તેટલા પથ્થરો ભર્યા જયાં સુધી નાવડી પૂર્વની રેખા સુધી પાણીમાં ડૂબી. પછી પથ્થરોને તોલ્યા. આ પ્રમાણે હાથીનું વજન ભાર-પલ-પ્રમાણથી નિશ્ચિત થયું. જેટલા ભાર-પલ-પ્રમાણ પથ્થરોનું વજન થયું તેટલું જ હાથીનું થયું પછી ખુશ થયેલા રાજાએ આને મંત્રીપદ આપ્યું. (૮૭)
घयणोऽणामयदेवी, रायाह.ण एव गंधपारिच्छा । णाते हसणा पुच्छण, कह रोसे धाडुवाह ठिती ॥४८॥
'घयण' इति द्वारपरामर्शः । अणामयदेवी रायाह'त्ति कोऽपि राजा सर्वराहसिकप्रयोजनवेत्तुः स्वकीयभाण्डस्याग्रत इदं प्राह-यदुत मम देवी पट्टराज्ञी अनामया नीरोगकायलतिका कदाचित् सरोगतासूचकं वातकर्मादि कुत्सितं कर्म न विधत्त इति, घयण: