________________
૯૬
ઉપદેશપદ : ભાગ-૧ सामर्थ्येत्यर्थः, कर्मणि प्रसङ्गोऽभ्यासः, परिघोलनं विचारः, आभ्यां विशाला कर्मप्रसङ्गपरिघोलनविशाला अभ्यासविचारविस्तीर्णा इति यावत् । साधुकृतं सुष्ठु कृतमिति विद्वद्भ्यः प्रशंसा साधुकारस्तेन फलवतीति समासः, साधुकारेण वा शेषमपि फलं यस्याः सा तथा । 'कर्मसमुत्था' कर्मजा भवति बुद्धिः ॥४६॥
હવે કર્મના બુદ્ધિના સ્વરૂપને કહે છે
કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ ઉપયોગના સારવાળી, કર્મના અભ્યાસથી વિસ્તૃત અને સાધુકારના ફળવાળી છે. (૪૬)
વિવક્ષિત કર્મમાં મનનો અભિનિવેશ તે ઉપયોગ અને તે જ કર્મનો પરમાર્થ તે સાર, ઉપયોગથી જોવાયો છે સાર જેના વડે એવી તે બુદ્ધિ ઉપયોગદષ્ટસારા, અર્થાત્ ઉપયોગ દ્વારા પ્રાપ્ત કરાયેલ કર્મનું સામર્થ્ય, કર્મમાં પ્રસંગ એટલે કર્મમાં અભ્યાસ, પરિવોલન એટલે વિચાર એ બેથી વિશાળ એટલે કર્મપ્રસંગપરિઘોલનવિશાલા, અર્થાત્ કર્મમાં અભ્યાસ અને વિચારથી વિસ્તૃત થયેલી, સારું કર્યું એમ વિદ્વાનોથી કરાવાતી પ્રશંસા તે સાધુકાર અને તેના ફળવાળી, સાધુકારથી અથવા શેષ પણ ફળ જેને છે તે તથા કર્મથી ઉત્પન્ન થતી કર્મજા બુદ્ધિ હોય છે.
अर्थतज्ज्ञातानिहेरण्णिए करिसए, कोलियडोवे य मुत्तिघयपवए । तुण्णायवड्डई पूइए य घडचित्तकारे य ॥४७॥
રવિ:' સૌવવિઃ ૨, “વર્ષવર' વૃષીવતઃ ૨, રોત્રિય'ત્તિ વહોનિસ્તતુંवायः ३, 'डोवे य' त्ति दर्वीकरश्च परिवेषक इत्यर्थः ४, 'मुत्ति'त्ति मौक्तिकप्रोता ५, 'घय'त्ति घृतप्रक्षेपकः ६, प्लवकः ७, 'तुन्नाय'त्ति तुनवायः तुन्नं त्रुटितं वयति सीव्यति यः स तथा ८, वर्द्धकिः ९, 'पुइए य' इति पूतिकः कान्दविकः १०, 'घडचित्तगारे य'त्ति घटकारः कुम्भकारः ११, चित्रकारश्चित्रकर्मविधाता १२ । एवं द्वादश दृष्टान्ताः कर्मजायां मतौ । एतानपि स्वयं सूत्रकृद्भणिष्यतीति नेह कृतो विस्तरः ॥३॥४७॥
હવે આના દાંતો
સુવર્ણકાર, ખેડૂત, ત—વાય (વણકર) ડોયો, મૌક્તિકને પૂરનાર, ઘી પ્રક્ષેપક, પ્લવક, તંતુવાય, સુથાર, પૂતિક, ઘટકાર અને ચિત્રકાર. (૪૭)
(૧) સુવર્ણકાર (૨) ખેડૂત (૩) વણકર (૪) દાળ પીરસવાનો ડોયો (૫) મોતીને પરોવનાર (૬) ઘીનો પ્રક્ષેપ (૭) પ્લવક (૮) તૂટેલું સાંધે તે તંતુવાય, (૯) સુથાર (૧૦) પૂતિક (૧૧) ઘટકાર એટલે કુંભાર અને (૧૨) ચિત્રકાર.