________________
ઉપદેશપદ : ભાગ-૧ સારને ગ્રહણ કરનારી, તેથી ત્રણવર્ગના સૂત્ર અને અર્થનો સાર ગ્રહણ કરાયો છે જેના વડે એવી બુદ્ધિને ત્રિવર્ગસૂત્રાર્થગૃહીતપયાલા, અને આ લોક અને પરલોકના ફળ પ્રાપ્તિ કરાવવામાં ચતુર એવી વિનયથી ઉત્પન્ન થતી બુદ્ધિ વૈનેયિકી કહેવાય છે. (૪૩)
अर्थतज्ज्ञातानिणिमित्ते अत्थसत्थे य, लेहे गणिए य कूव आसे य । गद्दभलक्खणगंठी, अगए गणिया य रहिए य ॥४४॥ सीआसाडी दीहं, च तणं अवसव्वयं च कुंचस्स । निव्वोदए य गोणे, घोडगपडणं च रुक्खाओ ॥४५॥
निमित्तं १, अर्थशास्त्रं च २, 'लेहे' इति लेखनं ३, गणितं च ४, कूपः ५, अश्वश्च ६, गर्दभः ७, लक्षणं ८, ग्रन्थिः ९, अगदः १०, गणिका च रथिकश्चेति ११ ॥४४॥ शीतसाटी दीर्घ च तृणं, अपसव्यकं च क्रौञ्चस्य इत्येकमेव १२, नीव्रोदकं च १३, गौः घोटकः पतनं च वृक्षादित्येकमेव १४ । एवं वैनयिक्यां सर्वाग्रेण चतुर्दश ज्ञातानि । एतान्यपि स्वयमेव शास्त्रकृता व्याख्यास्यन्त इति नेह प्रयत्नः ॥२॥ ४५॥
હવે આના ઉદાહરણોને બતાવે છેनिमित्त, अर्थशास्त्र, बेसन भने 8td, पो, भय, ईम, Cal, ilथ, भौष५, 51 मने २थि (४४)
શીતલાટી અને દીર્ઘ તૃણ, કૌચનો જમણો ભાગ, નેવાનું પાણી, ગાય, ઘોડાનું પતન वृक्षा. (४५)
આ પ્રમાણે વૈયિકી બુદ્ધિના બધા મળીને ચૌદ ઉદાહરણો છે. શાસ્ત્રકાર સ્વયં જ આનું વ્યાખ્યાન કરશે તેથી અહીં તેનો પ્રયત્ન કરવામાં આવતો નથી.
अथ कर्मजायाः स्वरूपमाहउवओगदिवसारा, कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवई, कम्मसमुत्था हवइ बुद्धी ॥४६॥
उपयोजनमुपयोगो विवक्षितकर्मणि मनसोऽभिनिवेशः, सारस्तस्यैव कर्मणः परमार्थः, उपयोगेन दृष्टः सारो यया सा उपयोगदृष्टसारा अभिनिवेशोपलब्धकर्म