________________
ઉપદેશપદ : ભાગ-૧
૬૩
વિકલેન્દ્રિય-પંચેન્દ્રિયની કાયસ્થિતિ વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની કાયસ્થિતિ આ ગાથાથી જાણવી. તે આ પ્રમાણે— વિકસેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ જાણવી. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૭ કે ૮ ભવ થાય. (આઠમા ભવે જો યુગલિક મનુષ્યરૂપે ઉત્પન્ન થાય તો મનુષ્યની કાયસ્થિતિ આઠ ભવ થાય. અન્યથા સાતભવ થાય.) એ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય વિષે પણ જાણવું. જઘન્ય કાયસ્થિતિ મનુષ્યની કે સર્વપ્રકારના તિર્યંચોની અંતર્મુહૂર્ત છે.) (૧૭)
भवतु नामैकेन्द्रियादीनां दीर्घा कायस्थितिस्तथापि किंनिमित्ताऽसाविति वक्तव्यमित्याशङ्कयाहएसा य असइदोसासेवणओ धम्मबज्झचित्ताणं । ता धम्मे जइयव्वं, सम्मं सइ धीरपुरिसेहिं ॥१८॥
'एषा च'इयं पुनर्प्रधीयसी स्थितिः 'असकृद्' नैकवारान् अनेकेषु भवेष्वित्यर्थः, 'दोषासेवनतः' दोषाणां राहुमण्डलवत् शशधरकरनिकरवातस्पर्द्धिस्वभावस्य जीवस्य मालिन्याधायकतया दूषकाणां निबिडवेदोदयाज्ञानभयमोहादीनां यदासेवनं मनोवाकायैः कृतकारितानुमतिसहायैराचरणं तस्मात् । केषामित्याह-'धर्मबाह्यचित्तानां श्रुतधर्माच्चारित्रधर्माच्च सर्वथा बाह्यचित्तानां स्वप्नायमानावस्थायामपि तत्रानवतीर्णमानसानामित्यर्थः। यत एवं, 'ता' इति तस्माद्धर्मे उक्तलक्षणे एव एकान्तेनैवैकेन्द्रियादिजातिप्रवेशनिवारणकारिणि भवोद्भवभूरिदुःखज्वलनविध्यापनवारिणि 'यतितव्यं' सर्वप्रमादस्थानपरिहारेणोद्यमः कार्यः 'सम्यग्' मार्गानुसारिण्या प्रवृत्त्या स्वसामर्थ्यालोचनसारं “સા' સર્વાવસ્થાણુ થીરપુરુ’ વુદ્ધિમદ્ધિઃપુરમ: I ૨૮
એકેન્દ્રિયોની કાયસ્થિતિ લાંબી ભલે હો, પણ લાંબી કાયસ્થિતિ શાના કારણે છે તે કહેવું જોઈએ, એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– ધર્મથી બાહ્યચિત્તવાળા જીવોની અનેકવાર દોષોના સેવનથી લાંબી કાયસ્થિતિ થાય છે. તેથી ધીરપુરુષોએ સદા ધર્મમાં સમ્યક્ પ્રયત્ન કરવો જોઇએ.
ટીકાર્થ– ધર્મથી બાહ્ય ચિત્તવાળા– શ્રતધર્મ અને ચારિત્રધર્મથી સર્વથા બહાર ચિત્તવાળા, અર્થાત્ સ્વપ્રમાં પણ જેમનું ચિત્ત ધર્મમાં ગયું નથી તેવા.
અનેકવાર- અનેક ભવોમાં.