SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ७० ષોડશક પ્રકરણ - ૬ सच्चेष्टात उत्पन्न (तश्चेत्यत्र प्रत्यन्तरे) पराभिभव-त्याग-प्रधानोद्यमाच्च, परपीडाया:परोपतापस्य त्यागेन भाविनोऽनुत्पादेन च धर्मनिष्पत्तिर्भवति विपर्पयाद् उक्त-विपरीतहेतु-त्रयात्शास्त्राबहुमानासच्चेष्टा-परपीडालक्षणात् पापस्य सिद्धिरुत्पत्तिरिव । यद्विपर्ययः पापहेतुः स धर्महेतुरिति न्यायगतिः ॥५॥ तत्रासन्नोऽपि जनोऽसम्बन्ध्यपि दानमानसत्कारैः । कुशलाशयवान् कार्यो नियमाद्बोध्यङ्गमयमस्य ॥६॥ विवरणम् : न केवलमेवम्, इत्थं धर्मनिष्पत्तिरित्याह - तत्रेत्यादि। तत्रासन्नोऽपि जनो-यस्तद्देशवर्ती असम्बन्ध्यपि-स्वजनादिसम्बन्धरहितोऽपि दानमानसत्कारैः- दानमनपानवस्त्रादेः मानो-मान्यत्वं, सत्कार:-सत्क्रिया आसनप्रदानादिरूपा तैः, कुशलाशयवान् कार्यो जन इति वर्त्तते, नियमाद्-नियमेन बोधेरङ्गकारणं अयं कुशलाशयः अस्य जनस्य, बोधिलाभहेतुः कुशलाशयो भवति जनस्येति यावत् ॥६॥ : योगदीपिका : अन्यदपि तदा धर्म-सिद्ध्यङ्गमाह-तत्रेत्यादि । तत्र-जिनभवनारम्भे आसन्नोऽपि-यस्तद्देशवर्ती जनो असम्बन्ध्यपिस्वजनादि-सम्बन्धरहितोऽपि सोऽपि, दानमना-पान-वस्त्रादि-वितरणं मानोऽभ्युत्थानादिक्रिया सत्कार-आसनप्रदानादिव्यापारस्तैः कृत्वा । 'कुशलाशयवान् "धन्योऽयं जैनो धर्मो यत्रैतादृशमौचित्यम्' इति प्रशंसाभिव्यङ्ग्य-शुभ-परिणाम છે. પાપ બંધાય છે; તેમ ૧. વાસ્તુવિદ્યા શાસ્ત્રના બહુમાનપૂર્વક ૨. બીજાના પરાભવનો ત્યાગ કરવા પૂર્વક તેમજ ૩. બીજાને સંતાપ કરાવ્યા વગર અને ભવિષ્યમાં સંતાપ ન થાય તે રીતે ધર્મ કરવામાં આવે તો ધર્મ સિદ્ધ થાય છે. ૫ માત્ર આટલો વિધિ કરવાથી જિનમંદિરના નિર્માણનો ધર્મ સિદ્ધ થાય છે, એમ નહીં પરંતુ જ્યાં જિનમંદિર બાંધવું છે, ત્યાં એની આજુબાજુમાં રહેતા લોકો સ્વજન આદિ સંબંધવાળા ન હોય તો પણ; તેમને દાન, માન અને સત્કારવડે કુશલ આશયવાળા બનાવવા જોઈએ. એમને અન્ન, પાણી, વસ્ત્ર વગેરે આપવું તે દાન કહેવાય. એમને માન્યતા આપવી, ઊભા થવું તે માન કહેવાય અને બેસવા આસન વગેરે આપવું તે સત્કાર કહેવાય. આજુબાજુના લોકો કુશલ આશયવાળા બન્યા છે કે નહિ એ તેમના મુખમાંથી નીકળતા જૈનધર્મની ધન્યતાના ઉદ્ગારો, ઔચિત્યની પ્રશંસાના ઉદ્ગારો ઉપરથી સમજી શકાય. આ કુશલ આશય નિશ્ચયથી એ લોકોને
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy