________________
ષોડશક પ્રકરણ ૫
:: विवरणम् : प्रस्तुत एव सम्बन्धार्थमिदमाह - एवमित्यादि । _ 'एवं गुरुसेवादि च' एवं विधिनैव गुरूणां-धर्माचार्यप्रभृतीनां सेवा, आदिशब्दात्पूजनादिग्रहः, काले-अवसरे, 'सद्योगविघ्नवर्जनया' सन्तश्च ते योगाश्च सद्योगाधर्मव्यापारा: स्वाध्यायध्यानादयस्तेषु विघ्न उपरोधो विघातस्तस्य वर्जनया गुरुसेवादिविधेयम्, इत्यादिकृत्यकरणं-एवमादीनां कृत्यानां-कार्याणामागमोक्तानां करणं-विधानं, लोकोत्तरतत्त्वसम्प्राप्तिरुच्यत इति ॥१५॥
: योगदीपिका : अन्यत्राप्येनमतिदेशमाह एवमित्यादि।
एवं विधिनैव गुरूणां धर्माचार्यादीनां सेवा तदादि, आदिना पूजनादिग्रहः । कालेअवसरेसद्योगानां-शोभनधर्म-व्यापाराणां स्वाध्यायध्यानादीनां, विघ्नवर्जनया विघातत्यागेन विधेयमिति वाक्यशेषः । इत्यादीनामेवमादीनांकृत्यानामागमोक्तानांकरणं-विधिना सम्पादनं लोकोत्तरतत्त्वसंप्राप्तिरुच्यते । विधियुक्तं हि दानादि यन्महत्पदेष्टपदसत्पदादिभिर्विशेष्यते तदेव लोकोत्तरपदाभिधेयमिति भावः ॥१५॥
इतरेतरसापेक्षा त्वेषा पुनराप्तवचनपरिणत्या । भवति यथोदितनीत्या पुंसां पुण्यानुभावेन ॥१६॥
: विवरणम् : इयं च कथं सम्पद्यत इत्याह - इतरेतरेत्यादि । इतरेतरसापेक्षा तु-इतरेतरसापेक्षैव परस्पराविरोधिनी 'एषा पुनराप्तवचनपरिणत्या' एषा पुनर्लोकोत्तरतत्त्वसम्प्राप्तिराप्तस्य यद् वचनं तत्परिणत्या आगमपरिणत्या भवति यथोदितनीत्या-जायते यथोक्तन्यायेन पुंसां पुण्यानुभावेन-पुरुषाणां पुण्यविपाकेन ॥१६॥
દાન, દેવપૂજા અને ગુરુસેવા શાસ્ત્રોક્ત વિધિયુક્ત ન હોય તો તે લૌકિક કહેવાય. શાસ્ત્રોક્ત વિધિયુક્ત દાનને મહાદાન કહેવાય. શાસ્ત્રોક્ત વિધિયુક્ત પૂજાને ઇષ્ટપૂજા કહેવાય અને શાસ્ત્રોક્ત વિધિપૂર્વકની ગુરુસેવાને ગુરુસેવાનો સદ્યોગ કહેવાય. ૧૫
આ રીતે આરાધેલા આ ત્રણે ધર્મો, લોકોત્તરધર્મો કહેવાય. પ્રશ્ન : દાનાદિમાં લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ કઈ રીતે થાય ? ઉત્તરઃ દાનાદિ ધર્મોનું પરસ્પર સાપેક્ષભાવે સેવન થાય, પરસ્પર એકબીજાને બાધ ન પહોંચે એ રીતે આરાધના થાય તો, આ દાનાદિ લૌકિકમાંથી લોકોત્તર બને. પરસ્પર એક બીજાને બાધ ન પહોંચે એ રીતે આરાધન, આગમવચનની પરિણતિથી થઈ શકે અને એ માટે સદબુદ્ધિના કારણરૂપ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થવો જોઇએ. ધર્મનાં અનુષ્ઠાનો પણ એકબીજાને બાધક