________________
(७२)
ષોડશક પ્રકરણ - ૫ न्यायेन-ब्राह्मण-क्षत्रिय-विट्-शूद्राणां स्वजातिविहितव्यापारेण आत्तं स्वीकृतं स्वल्पमपि हि, दीन-तपस्व्यादौ विषये गुरूणां पित्रादिकुलवृद्धानामनुज्ञया, भृत्यानुपरोधेन पोष्यवर्गाविघातेन, भृत्यपदमितरपोष्योपलक्षणम् । यद्दानं तन्महादानम्, अन्यत्तुएतद्विशेषणरहितं पुनर्दानमेव ॥१३॥
देवगुणपरिज्ञानात्तद्भावानुगतमुत्तमं विधिना। स्यादादरादियुक्तं यत्तद्देवार्चनं चेष्टम् ॥१४॥
विवरणम् : एवं महादानं दानं चाभिधाय देवार्चनमाह - देवेत्यादि ।
'देवगुणपरिज्ञानाद्' देवगुणानां-वीतरागत्वादीनां परिज्ञानम्-अवबोधस्तस्मात्, 'तद्भावानुगतमुत्तमं विधिना' तेषु गुणेषु भावो-बहुमानस्तेनानुगतं-युक्तम्, उत्तम-प्रधानं, विधिना-शास्त्रोक्तेन, स्यादादरादियुक्तं यद्-आदरकरण-प्रीत्यादिसमन्वितं यत् स्यात् तद्देवार्चनं चेष्टं-तच्च देवार्चनमिष्टम् ॥१४॥
योगदीपिका: देवार्चनेऽप्येनमतिदेशमाह-देवेत्यादि ।
देवगुणानां वीतरागत्वादीनां परिज्ञानात्तेषु गुणेषु यो भावो-बहुमानस्तेनानुगतं युक्तं उत्तम-प्रधानं, विधिना-शास्त्रोपदेशेन, यदादरादिना युक्तं स्याद्, आदिना करणप्रीत्यविघ्नसम्पदागमादिसङ्ग्रह । तद्देवार्चनं चेष्टम्, अन्यत्तु देवार्चनमात्रम्--- ॥१४॥
एवं गरुसेवादि च काले सद्योग-विघ्नवर्जनया।।
इत्यादिकृत्यकरणं, लोकोत्तरतत्त्वसम्प्राप्तिः ॥१५॥ (२) मे गुणोना बहुमानपूर्व, (૩) શાસ્ત્રોક્ત પૂજાની વિધિપૂર્વક અને (४) मा२ महिपूर्व,
આદિ શબ્દથી પૂજા કરવાની પ્રીતિ વગેરે પૂર્વક ઉત્તમ પ્રકારનું દેવપૂજન, ઈષ્ટ દેવપૂજન छ. 4. पून मात्र छ. १४.
(ii) गुरुसेवा : अवसरे पायार्थ वगैरे गुरुमीनी विधिपूर्व सेवा ४२वी, माह શબ્દથી પૂજન વગેરે કરવું; તે પણ સ્વાધ્યાય, ધ્યાન વગેરે બીજી ધર્મ પ્રવૃત્તિઓને બાધ ન પહોંચે તે રીતે કે એને ગૌણ કર્યા સિવાય કરવું જોઈએ.
આ રીતે વિધિપૂર્વકના દાન, શીલ, તપ, ભાવ વગેરે ધર્મની આરાધના, દેવના ગુણોનું જ્ઞાન, એના ઉપરનું બહુમાન, વિધિ અને આદર પૂર્વકની ઈષ્ટદેવપૂજા અને સ્વાધ્યાય આદિ યોગોને બાધ ન પહોંચે એવી વિધિયુક્ત ધર્મગુરુઓની સેવા વગેરે આગમમાં કહેલાં કાર્યો લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ રૂપ છે.