SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૫ (७१) तु सा- विधिसेवा नियोगेन-नियमेन, गुरुपारतन्त्र्ययोगाद्-गुरुपरतन्त्रसम्बन्धात्, औचित्याच्चैव-अनौचित्यपरिहारेण सर्वत्र-दीनादावविशेषेण ॥१२॥ : योगदीपिका : 'अध्यारोपादविधिसेवा दानादौ' इत्युक्तं, तदभावे यत् स्यात्तदाह-विधिसेवेत्यादि । विधिसेवा-सर्वाङ्गपरिशुद्धप्रवृत्तिर्दानादौ सूत्रानुगता तु अभ्रान्तसूत्रज्ञानानुसारिण्येव स्यात् सा विधिसेवा, नियोगेन-नियमेन, गुरुपारतन्त्र्यस्य योगाद् भवेन्न तु यादृच्छिकज्ञानमात्राद् औचित्याच्चैव-अनौचित्यपरिहारेण च, सर्वत्र-दीनादौ ॥१२॥ न्यायात्तं स्वल्पमपि हि, भृत्यानुपरोधतो महादानम् । दीन-तपस्व्यादौ गुर्वनुज्ञया दानमन्यत्तु ॥१३॥ :विवरणम् : 'विधिसेवा दानादौ' इत्युक्तं तत्र महादानदानयोर्विशेषाभिधित्सयेदमाह-न्यायात्तमित्यादि। न्यायात्तं-ब्राह्मण-क्षत्रिय-विट्-शूद्राणां स्वजातिविहितन्यायोपात्तं स्वल्पमहि हिस्तोकमपि हि भृत्यानुपरोधतो-भृत्यानुपरोधेन पोष्यवर्गाविघातेन महादानं-विशिष्टदानं दीनतपस्व्यादौ विषये गुर्वनुज्ञया-पित्रादिकुलपुरुषानुज्ञया यदेवं विशेषणं तन्महादानम्। दानमन्यत्तु-न्यायानुपात्त-भृत्याधुपरोधादिना विपर्ययेण दीयमानमन्यत्पुनर्दानमेव भवति ॥१३॥ : योगदीपिका : दानादिविधिसेवायां महादान-दानयोविशेषमाह-न्यायात्तमित्यादि । સેવા કહેવાય. લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિમાં, ભાવરૂપે સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી ક્રિયા રૂપે (૧) દાનાદિ વિધિસેવા (૨) દેવપૂજા (૩) ગુરુસેવા આદિ તથા સ્વાધ્યાય, ધ્યાન આદિની પ્રાપ્તિ થાય | (i) હવે દાનાદિની વિધિસેવામાં મહાદાન અને દાનનો તફાવત બતાવે છે: મહાદાન -બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વગેરે પોતપોતાની જાતિમાં, વિહિત કરેલી ન્યાયનીતિપૂર્વક મેળવેલી વસ્તુ પોતાના પોષ્ય વર્ગને બાધ ન પહોંચે, અંતરાય ન થાય એ રીતે પોતાના પિતા વગેરે વડીલ કુલપુરુષની આજ્ઞાપૂર્વક દીન, તપસ્વી વગેરેને આપે તે “મહાદાન” डेवाय. १३ દાન - ન્યાય, નીતિ વગર મેળવેલું, પોતાના પોષ્યવર્ગને બાધ પહોંચે એ રીતે અને પિતા વગેરે વડીલની અનુમતિ વગર અપાયેલું દાન તે “દાન” કહેવાય. મહાદાન અને દાનનો તફાવત બતાવ્યા પછી દેવાર્શનની વાત કરે છે. (ii) ६ष्ट-वार्थन:- हेवाघिवर्नु पू४न. (૧) તે પરમતારક વીતરાગદેવના, વીતરાગતાદિ મહાન ગુણોના જ્ઞાનપૂર્વક,
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy