________________
घोSAS AS२-४
(५१) निर्मलबोधोऽपि-एवमनेन प्रकारेण, शुश्रूषैव यो भावस्तत्-संभवो ज्ञेयो धर्मतत्त्वस्य लिङ्गम् । शमगर्भं यच्छास्त्रं तद्योगात्-तत्परिचयात् । श्रुतसारश्चिन्तासारो भावनासारश्चेति त्रिविधः । श्रुतचिन्ताभावनानां प्रतिविशेष पुरस्ताद्वक्ष्यति ॥६॥
युक्तं जनप्रियत्वं, शुद्धं सद्धर्मसिद्धिफलदमलम् । धर्म - प्रशंसनादे/जाधानादिभावेन ॥७॥
:विवरणम् : सफलं जनप्रियत्वं प्रतिपादयति - युक्तमित्यादि ।
युक्तं-उचितं नायुक्तं, जनप्रियत्वं धर्मतत्त्वलिङ्गं, यतः शुद्धं-रागादिदोषरहितं, तत्जनप्रियत्वं स्वपरयोः धर्मसिद्धिफलदं-धर्मनिष्पत्तिफलप्रदं अलम्-अत्यर्थं धर्मप्रशंसनादेः- धर्मप्रशंसन-धर्मप्रवृत्त्यादेः सकाशाद्, बीजाधानादिभावेन-बीजं पुण्यानुबन्धिपुण्यं तस्याधानं-न्यासो वपनम्, आदिशब्दादकर-पत्र-पुष्प-फलकल्पविशेषपरिग्रहः, तेषां भावेन-उत्पादेन धर्मसिद्धि-फलदं वर्त्तते । जनो हि धर्मप्रशंसनादौ वर्तमानो बीजाधानादिभावेन धर्मसिद्धिफलमासादयति, स धर्मप्रशंसनादि यस्य जनप्रियत्वयुक्तस्य गुणेन करोति तस्य तज्जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलवद् भवति निमित्तभावोपगमेनेति ॥७॥
: योगदीपिका : जनप्रियत्वं प्रतिपादयति-युक्तमित्यादि ।
युक्तं-उचितंजनप्रियत्वं धर्मतत्त्वलिङ्गं नत्वयुक्तं, यतस्तज्जनप्रियत्वंशुद्धं निरुपाधिकं स्वाश्रयगुणनिमित्तेन जनानां धर्मप्रशंसनादेः सकाशाद्, आदिना करणेच्छानुबन्धतदुपायान्वेषणातत्प्रवृत्ति-गुरुसंयोगसम्यक्त्वलाभग्रहणं, बीजाधानं धर्मतरोर्बीजस्य पुण्यानुबन्धिपुण्यस्य न्यासः, आदिनाऽङ्कर-पत्र-पुष्प-फलविशेषपरिग्रहः तेषां भावेन
(૫) જનપ્રિયત્વઃ જનપ્રિયત્વ એટલે લોકોમાં પ્રિયપણું. ધર્મસિદ્ધિના લક્ષણરૂપ જનપ્રિયત્ન યોગ્ય હોવું જોઇએ, અયોગ્ય ન હોવું જોઈએ. જે જનપ્રિયત્ન યોગ્ય હોય તેને શુદ્ધ કહેવાય. શુદ્ધ જનપ્રિયત્વ તેને કહેવાય કે જે રાગ-દ્વેષાદિ દોષથી રહિત હોય. રાગ-દ્વેષ જેવા દોષોથી મળેલું ન હોય, સ્વ-પરને ધર્મસિદ્ધિનું સારી રીતે ફળ આપવા સમર્થ હોય. ધર્મસિદ્ધિ પામેલા જીવના જીવનમાં શાસ્ત્રોક્ત જનપ્રિયત્વ હોય (શુદ્ધયોગ્ય) તો બીજા જીવો જનપ્રિય ધર્માત્માના ધર્મની પ્રશંસા કરે અને જીવનમાં ધર્મની પ્રવૃત્તિ કરે. એથી પ્રશંસા કરનારા લોકોમાં પુણ્યાનુબંધી પુણ્યરૂપ બીજનું વાવેતર થાય. એ બીજમાંથી અંકુર ફૂટે, પાંદડા આવે, પુષ્પ ખીલે અને ફળ પ્રાપ્ત થાય. આ અંકુર, પત્ર, પુષ્પ અને ફળની જગ્યાએ કઈ કઈ ધર્મપ્રવૃત્તિ છે - એની સ્પષ્ટતા લલિતવિસ્તરા ગ્રંથમાં કરવામાં આવી છે. આ જનપ્રિયત્ન ધર્મપ્રાપ્તિનું પાંચમું सक्ष छ. ७