SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ - ૪ पापस्य वर्तमानकाले, तदचिन्ता चेत्यनुक्रमतः-तस्मिन् भाविनि पापेअचिन्ताअचिन्तनम्, अनुक्रमेणआनुपूर्व्या कालत्रयरूपया, अथवा पापोद्वेगः पापपरिहारः कायप्रवृत्त्या, अकरणं वाचा, तदचिन्ता-पापचिन्ता मनसा, सर्वाऽपीयं पापजुगुप्सा धर्मतत्त्वस्य लिङ्गम् ॥५॥ : योगदीपिका : पाप-जुगुप्सालक्षणाह-पापेत्यादि । पापजुगुप्सा तुतथा-तेन प्रकारेण पापनिषेधकमुखकराद्यभिनयविशेषेणाभिव्यज्यमाना सम्यग्-अविपरीतं परिशुद्धं यच्चेतो-मनस्तेन सततमनवरतं, पापस्यातीतकृतस्य उद्वेगो निन्दा, अकरणं-पापस्य वर्तमानकाले, तस्मिन् भाविनि पापेऽचिन्ताऽचिन्तनमित्यनुक्रमतआनुपूर्व्या कालत्रयरूपया । यद्वा पापोद्वेगः - पापपरिहार: कायप्रवृत्त्या, अकरणं वाचा, तदचिन्ता पापाचिन्तनं मनसा । सर्वापीयं पापजुगुप्सा धर्मतत्त्वस्य लिङ्गम् ॥५॥ निर्मलबोधोऽप्येवं शुश्रूषाभाव-सम्भवो ज्ञेयः। शमगर्भशास्त्रयोगाच्छ्रत-चिन्ता-भावनासारः ॥६॥ विवरणम् : अधुना निर्मलबोधलक्षणमाह - निर्मलेत्यादि । निर्मलबोधोऽपि-विमलबोधोऽपि एवम्-अनेन प्रकारेण शुश्रूषाभावसम्भवःशुश्रूषायां यो भावः तत्समुत्थो ज्ञेयो-ज्ञातव्यः । शमगर्भशास्त्रयोगात्-प्रशमग यच्छास्त्रं तद्योगात्-तत्सम्बन्धात्, श्रुतचिन्ताभावनासार:- श्रुतसारश्चिन्तासारो भावनासार-स्त्रिविधी निर्मलबोधो विज्ञेयः, श्रुत-चिन्ता-भावनाज्ञानानां प्रतिविशेषं वक्ष्यति ॥६॥ : योगदीपिका : निर्मलबोधं निरूपयति--- - निर्मलेत्यादि । (૩) પાપજુગુપ્સા સારી રીતે શુદ્ધ મનથી પાપો પ્રત્યે ધૃણા, પાપજુગુપ્સા, ભૂતકાળમાં કરેલાં - થયેલાં પાપોની નિંદા કરવી, વર્તમાનમાં પાપો ન કરવાં, ભવિષ્યનાં પાપોની વિચારણા છોડી દેવી; એને પાપનો ઉદ્વેગ કહેવાય અથવા પાપોદ્વેગ એટલે પાપનો પરિહાર-ત્યાગ. કાયાથી પાપ ન કરવું, વાણીથી પાપ વચન ન બોલવું અને મનથી પાપનો વિચાર છોડી દેવો એનું નામ પાપ-પરિહાર. આ રીતે પાપના ત્યાગરૂપ પાપજુગુપ્સા ધર્મપ્રાપ્તિનું ત્રીજું લક્ષણ છે. ૫ (૪) નિર્મળબોધઃ ધર્મ કે તત્ત્વ સાંભળવાની ઇચ્છાથી અધ્યાત્મશાસ્ત્રોનું કે સમતાપોષક શાસ્ત્રોનું શ્રવણ કર્યા બાદ થતું નિર્મળજ્ઞાન, એને નિર્મળબોધ કહેવાય. આ નિર્મળબોધ શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન સ્વરૂપ છે. આ ત્રણેય જ્ઞાનનું સ્વરૂપ આગળ ૧૦મા અને ૧૧મા ષોડશકમાં વર્ણવવામાં આવશે. આવો નિર્મળબોધ એ ધર્મપ્રાપ્તિનું ચોથું લક્ષણ છે. ૬
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy