________________
ષોડશક પ્રકરણ - ૪
४९) प्रभृतयस्तेषु यत् कार्यं दानादि तस्मिन् विषये औचित्येन वृत्तिर्यस्य तत्तथा ॥३॥
दाक्षिण्यं परकृत्येष्वपि, योगपरः शुभाशयो ज्ञेयः। गाम्भीर्य-धैर्य-सचिवो, मात्सर्य-विघातकृत् परमः ॥४॥
विवरणम् : इदानीं दाक्षिण्यलक्षणमाह - दाक्षिण्यमित्यादि ।
दाक्षिण्यं-पूर्वोक्तस्वरूपं परकृत्येष्वपि-परकार्येष्वपि योगपरः-उत्साहपर: शुभाशयः - शुभाध्यवसायोज्ञेयः । गाम्भीर्यधैर्यसचिवः-परैरलब्धमध्यो गम्भीरस्तद्भावो गाम्भीर्य, धैर्यं-धीरता स्थिरत्वं ते गाम्भीर्यधैर्ये सचिवौ-सहायावस्येति, मात्सर्यविघातकृत्परप्रशंसाऽसहिष्णुत्वविघातकृत् परमः-प्रधानः शुभाशय इति ॥४॥
: योगदीपिका : दाक्षिण्यं लक्षयति-दाक्षिण्यमित्यादि ।
दाक्षिण्यं परेषां कृत्येषु-कार्येष्वपि योगपर:-उत्साहप्रगुणः शुभाशयो ज्ञेयः । गाम्भीर्यं परैरलब्धमध्यत्वम्, धैर्य भयहेतूपनिपातेऽपि निर्भयत्वम्, ते सचिवौ सहायौ यस्य स तथा । मात्सर्यं परप्रशंसाऽसहिष्णुत्वं तस्य विघातकृत् परमः-प्रधानः ॥४॥
पापजुगुप्सा तु तथा, सम्यक्परिशुद्धचेतसा सततम् । पापोद्वेगोऽकरणं, तदचिन्ता चेत्यनुक्रमतः ॥५॥
विवरणम् : पापजुगुप्सालक्षणमाह - पापजुगुप्सा त्वित्यादि ।
पापजुगुप्सा तु तथा पापपरिहाररूपा, सम्यक्परिशुद्धचेतसाअविपरीतपरिशुद्धमनसा, सततम्-अनवरतंपापोद्वेगः-अतीतकृतपापोद्विग्नता,अकरणं
(૨) દાક્ષિણ્ય દાક્ષિણ્ય એટલે બીજાઓ સાથે સાનુકૂળ વર્તવાનો ભાવ. બીજાનાં કાર્યો કરવાનો ઉત્સાહ. બીજાનાં કાર્યો કરવાના ઉત્સાહવાળો આ શુભભાવ ગાંભીર્ય અને પૈર્યયુક્ત પણ હોવો જોઇએ. ગાંભીર્ય એટલે બીજાના ગુણદોષ પચાવવાની શક્તિ. જેનું ઊંડાણ અન્ય લોકો પકડી ન શકે તેવું ચિત્ત, અને ધૈર્ય એટલે ગમે તેવા ભયનાં કારણો ઉપસ્થિત થવા છતાં નિર્ભયપણું. આ દાક્ષિણ્યનો ભાવ, બીજાના ગુણોની પ્રશંસા સાંભળીને થતી ઈર્ષ્યાનો નાશ કરનારો પણ હોવો જોઇએ.
આ દાક્ષિણ્ય ગુણ બીજાના કાર્યમાં ઉત્સાહવાળો ગાંભીર્ય અને પૈર્યથી યુક્ત તેમજ ઈર્ષ્યા દોષનો નાશક હોવાથી શ્રેષ્ઠ કોટિનો શુભાશય છે. ગંભીરતા અને ધીરતા દાક્ષિણ્ય આશયના સહાયજાક ગુણો છે. અને ઈર્ષાનો નાશ (મૈત્રી ભાવનો વિકાસ) તેનું ફળ છે. ધર્મપ્રાપ્તિનું આ बीटुंदक्ष छ. ४