________________
(1)
ષોડશક પ્રકરણ - ૨
: योगदीपिका : तत्र बालोचितदेशनामाह बाह्येत्यादि ।
इह-प्रक्रमे बालस्य-आद्यस्य धर्मार्थिनो बाह्यचरणप्रधाना- बाह्याचारमुख्योद्देश्यका देशना कर्त्तव्या, स्वयमपि-चात्मनापि च, तदाचारो-बाह्याचारस्तदग्रतो-बालस्याग्रतो नियमतः सेव्यो भवति, स्वयमुपदिश्यमानाचाराऽकरणे वितथाशङ्कया श्रोतुमिथ्यात्ववृद्धिप्रसंगात् ॥२॥
सम्यग् लोचविधानं, ह्यनुपानत्कत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्याः, स्वापः शीतोष्णसहनं च ॥३॥ षष्ठाष्टमादिरूपं, चित्रं बाह्यं तपो महाकष्टम् । अल्पोपकरणसन्धारणं च तच्छुद्धता चैव ॥४॥ गुर्वी पिण्डविशुद्धिश्चित्रा द्रव्याद्यभिग्रहाश्चैव । विकृतीनां सन्त्यागस्तथैकसिक्थादिपारणकम् ॥५॥ अनियतविहारकल्पः, कायोत्सर्गादिकरणमनिशं च । इत्यादि बाह्यमुच्चैः, कथनीयं भवति बालस्य ॥६॥
विवरणम् : तामेव बालस्य देशनामाह-सम्यगित्यादि।
सम्यग् लोचविधानं-लोचकरणं कथनीयं भवतीति योगः, हिशब्दश्चार्थे सर्वत्राभिसम्बन्धनीयः, अनुपानत्कत्वं च-न विद्यते उपानहौ यस्य सोऽयमनुपानत्कस्तद्भावस्तत्त्वं अथ धरा शय्या-धरा-पृथ्वी सैव शय्या-शयनीयं नान्यत् पर्यङ्कादि, प्रहरद्वयं रजन्याः स्वापः-प्रथमयामे स्वाध्यायकरणं सामान्येनैव साधूनां, द्वितीयतृतीय-प्रहरयोस्तु स्वाप:(બાળજીવોમાં) મિથ્યાત્વની વૃદ્ધિનો પ્રસંગ ઊભો થાય.
જીવો સુખશાલિયાપણાથી અને સુખશીલિયાપણાને પોષવા જીવહિંસાદિ પાપો કરીને સંસારમાં ભટકે છે. એ હિંસાદિ પાપોને તથા ભવભ્રમણને અટકાવવા સુખશાલિયાપણું છોડી કષ્ટમય આચારનું પાલન કરવું જોઇએ અર્થાત એ બાળજીવોના ભાવની વૃદ્ધિ માટે જે રીતે આચારનો ઉપદેશ કરાય તે રીતે તેનું પાલન પણ પોતે કરવું જોઇએ. ૨ કષ્ટમય આચારો : (૧) લોચ કરાવવો હજામત કરાવવામાં સુખશીલતા અને પાણીના જીવોની હિંસા વગેરે દોષો
(૨) ખુલ્લા પગે ચાલવું વિહાર કરવો. હિંસા, ઘોરહિંસાથી બચવા અને અહિંસાધર્મના પાલન
માટે પગરખાં વગર ચાલવું એ સુંદર આચાર છે.