________________
॥अथ द्वितीयः सद्धर्मदेशनाधिकारः ॥ बालादीनामेषां यथोचितं तद्विदो विधिर्गीतः । सद्धर्मदेशनायामयमिह सिद्धान्ततत्त्वज्ञैः ॥१॥
विवरणम् : 'गुरुर्बालादीनां देशनां विदघाती' त्युक्तं, तत्र विधिमाह-बालादीनामित्यादि।
बालादीनामेषां-पूर्वोक्तानां यथोचितं-यथार्ह तद्विदो-बालादिस्वरूपविदो विधिर्गीत:-कथितः सद्धर्मदेशनायां विषये अयमिह-वक्ष्यमाणः सिद्धान्ततत्त्वज्ञैःआगमपरमार्थ-निपुणैरिति ॥१॥
: योगदीपिका : गुरुर्बालादीनां विधिना देशनां दद्यादित्युक्तं तद्विधिमेवाह-बालादीनामित्यादि।
बालादीनां प्रागुक्तानां, तद्विदःतत्स्वरूपविदः, सद्धर्मदेशनायामयमिह वक्ष्यमाणः सिद्धान्त-तत्त्वज्ञैर्विधिर्गीतः ॥१॥
बाह्यचरणप्रधाना, कर्त्तव्या देशनेह बालस्य । स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ॥२॥
: विवरणम् : तत्र बालस्य परिणाममाश्रित्य हितकारिणी देशनामाह-बाह्येत्यादि ।
बाह्यचरणप्रधाना-बाह्यानुष्ठानप्रवरा कर्त्तव्या-विधेया देशना-प्ररूपणा इह-प्रक्रमे बालस्य-आद्यस्य धर्मार्थिनः, स्वयमपि च-आत्मनापि च तदाचारः-स चासावाचारश्चोपदिश्यमानाचार: तदग्रतो-बालस्याग्रतः नियमतो-नियमेन सेव्योभवत्याचरणीयः, यदि पुनः स्वयमन्यथा सेव्यते अन्यथा चोपदिश्यते तदा तद्वितथाशङ्कां जनयति, अतस्तद्भाववृद्धये समुपदिश्यमानं तथैवाऽऽसेव्यमिति ॥२॥
૨ – સદ્ધર્મ ના ષોડાઇ જીવોના બાલાદિસ્વરૂપને જાણનાર ગુરુ માટે દેશના આપવાનો વિધિ, આગમનાં રહસ્યને જાણનાર જ્ઞાની મહાપુરુષોએ, નીચે મુજબ કહ્યો છે. ૧ (1) બાળજીવોને યોગ્ય ધર્મદેશનાઃ- બાળજીવોના પરિણામના આધારે, એ જીવોને હિતકરનારી ધર્મદશના આપવી.
પહેલા પ્રકારના ધર્મના અર્થી અને ધર્મના પરીક્ષક બાળજીવોને, મુખ્યત્વે બાહ્ય આચાર - અનુષ્ઠાનવાળી દેશના આપવી અને દેશનાદાતા ગુરુમહારાજે પણ એ આચારોનું બાળજીવો આગળ કડકરીતે પાલન કરવું. બાળજીવોને ઉપદેશમાં બતાવાતો (કહેવામાં આવતો ) કડક આચાર, દેશના દાતા ગુરુ-મહારાજ પોતે જો ન પાળે તો ધર્મમાં વિપરીતપણાની શંકાથી શ્રોતામાં