________________
२०
ષોડશક પ્રકરણ - ૧૫ वाच्यं च, जिनेन्द्ररूपं ध्येयमिति महावाक्यसम्बन्धः ॥४॥
परिणत एतस्मिन् सति, सद्ध्याने क्षीण-किल्बिषो जीवः । निर्वाण-पदासन्नः, शुक्लाभोगो विगत-मोहः ॥५॥
:विवरणम् : एवमाद्यं सालम्बनध्यानमभिधाय तत्फलमभिधित्सुराह-परिणत इत्यादि ।
परिणते-सात्मीभूते एतस्मिन्सति-प्रस्तुतेसद्धयाने-शोभनध्याने क्षीणकिल्बिषःक्षीणपापोजीव-आत्मा, निर्वाणपदस्यासन्नः-प्रत्यासत्तिमान्शुक्लाभोगः-शुद्धज्ञानोपयोगो विगतमोहः-अपगतमोहनीयः ॥५॥
: योगिदीपिका : एवमाद्यं सालम्बनध्यानमभिधाय तत्फलमभिधित्सुराह-परिणत इत्यादि ।
परिणते प्राप्त-प्रकर्षे एतस्मिन्-प्रस्तुते सद्ध्याने-शोभनध्याने सति, क्षीणकिल्बिष:-क्षीणपापो जीव-आत्मा निर्वाणपदस्यासन्नो-निकटवर्ती शुक्लाभोग:शुक्लज्ञानोपयोगः विगतमोहोऽपगतमोहनीयः ॥५॥
चरमावञ्चक-योगात्, प्रातिभ-सञ्जात-तत्त्व-संदृष्टिः। इदमपरं तत्त्वं तद्यद्वशतस्त्वस्त्यतोऽप्यन्यत् ॥६॥
विवरणम् : चरमेत्यादि।
चरमावञ्चकयोगात्-फलावञ्चकयोगात् प्रागुक्तात् प्रतिभा-मतिस्तत्र भवं प्रातिभं, प्रतिभैव वा प्रातिभं तेन सञ्जाता तत्वसंदृष्टिः तत्त्वसंदर्शनं यस्य सप्रातिभसञ्जाततत्त्वसदृष्टिः, परिणत एतस्मिन् भवतीत्यवसेयम्, इदमिति प्रत्यक्षीकृतं सालम्बन-ध्यानद्वारेण जिनेन्द्ररूपं
ક્રિયાવંચક પછીનો ફલાવંચક યોગ પ્રાપ્ત થાય છે. અર્થાત્ પ્રાતિજજ્ઞાનથી-વિશિષ્ટ મતિજ્ઞાનથી તત્ત્વદૃષ્ટિવાળો બને છે.
(૧) અપર એટલે સમવસરણમાં વિરાજમાન શ્રી જિનેન્દ્ર પરમાત્માનું સ્વરૂપ.
(૨) પર એટલે મુક્તિમાં બિરાજમાન સિદ્ધપરમાત્માનું સ્વરૂપ, પ્રાતિજજ્ઞાનથી તત્ત્વદૃષ્ટિવાળો બનેલો જીવ પહેલા સાલંબનધ્યાન પ્રબળ બનતાં ક્રમશઃ નિરાલંબન ધ્યાનથી પરતત્ત્વનું - સિદ્ધપરમાત્માનું દર્શન કરે છે. સારાંશ એ છે કે – સઘળા ધ્યાનયોગીઓને અપરતત્ત્વના ધ્યાન द्वारा परतत्पनशन थाय छे. ५-६
प्रश्न : ५२तत्त्वनी माटी प्रशंसा शाथी री छो?
ઉત્તર : અરૂપી સિદ્ધપરમાત્માનું દર્શન થાય એટલે જગતની બીજી સર્વવસ્તુઓનું દર્શન થયું ગણાય. કારણ કે જીવાદિ અમૂર્ત વસ્તુઓનો બોધ બીજી સર્વવસ્તુઓના બોધનું કારણ બને