________________
(૧૮૫)
ષોડશક પ્રકરણ - ૧૪ अष्टपृथग्जनचित्तत्यागाद्, योगिकुलचित्तयोगेन । जिनरूपं ध्यातव्यं, योगविधावन्यथा दोषः ॥२॥
: विवरणम् : कथं पुनः जिनरूपं ध्यातव्यमित्याह - अष्टेत्यादि।
अष्ट च तानि पृथग्जनचित्तानि च तेषां त्यागात्-परिहारात् योगिकुलस्य चित्तंमनस्तद्योगेन-तत्सम्बन्धिना(सम्बन्धेन) जिनरूपं-परमात्मरूपंध्यातव्यं-ध्येयं योगविधौयोगविधाने-अन्यथा दोषः-अपराधः ॥२॥
: योगदीपिका : कथं पुनर्जिनरूपं ध्यातव्यमित्याह - अष्टेत्यादि ।
अष्ट च तानि पृथग्जनचित्तानि-अयोगिमनांसि तेषां त्यागात् योगि-कलस्ययोगिपारम्पर्यस्य चित्तं-मनस्तद्योगेन-तदभ्युपगमेन जिनरूपं- परमात्मस्वरूपं ध्यातव्यं योग-विधौ ध्यानाचारे अन्यथा दोषोऽपराधो, निरपेक्षवृत्तौ मानसातिचारस्यापि भङ्गरूपत्वात् ॥२॥
खेदोद्वेग - क्षेपोत्थान - भ्रान्त्यन्यमुद्गासङ्गैः। युक्तानि हि चित्तानि, प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥३॥
विवरणम् : तान्येव चाष्टौ चित्तान्याह - खेदेत्यादि ।
खेदः-श्रान्तता क्रियासु-अप्रवृत्तिहेतुः पथि-परिश्रान्तवत् । खेदाभावेऽप्युद्वेगःस्थानस्थितस्यैव उद्विग्नता, कुर्वाणोऽप्युद्विग्नः करोति न सुखं लभते । क्षेपः-क्षिप्तचित्तता अन्तराऽन्तराऽन्यत्र न्यस्तचित्तवत् । उत्थानं-चित्तस्याप्रशान्तवाहिता मदनप्रभृतीनामुद्रेकाद्, मदावष्टब्धपुरुषवत् । भ्रान्ति:- अतस्मिंस्तद्ग्रहरूपा शुक्तिकायां रजताध्यारोपवत् । अन्यमुद्
એ જ જિન, જે સિદ્ધાવસ્થાને પામ્યા છે. તેમના ફક્ત આત્મપ્રદેશોના સમૂહનું અથવા કેવળજ્ઞાનાદિ સ્વભાવનું - ગુણોનું ધ્યાન કરવું તે બીજો નિરાલંબન ધ્યાન યોગ છે. છબસ્થીવડે ફક્ત એમનું ધ્યાન ધરાય છે પણ સાક્ષાત્ દર્શન કરી શકાતું નથી.
પ્રશ્ન : જિનરૂપનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ?
ઉત્તર : ધ્યાન એ ચિત્ત(મન)થી થાય છે. એ ચિત્ત બે પ્રકારનું છે (૧) સામાન્ય લોકોનું ચિત્ત અને (૨) યોગીકુળનું ચિત્ત. સામાન્યલોકોનું ચિત્ત આઠ દોષોવાળું હોય છે. એવા ચિત્તનો અર્થાત્ ચિત્તના આઠ દોષોનો ત્યાગ કરી, યોગીકુળની પરંપરામાં આવેલ આઠ ગુણવાળા ચિત્તથી ધ્યાન કરવું જોઈએ. એ વિના ધ્યાનયોગ દોષયુક્ત બને છે. નિરપેક્ષવૃત્તિમાં તો માનસિક અતિચાર ५९ मंग३५ दागेछ. २.