________________
ષોડશક પ્રકરણ - ૧૩
: योगदीपिका : उक्तमेव प्रत्येकं चातुर्विध्यं विवृण्वन्नाह-उपकारीत्यादि । उपकारी च स्वजनश्चेतरश्च सामान्यं च एतद्गता चतुर्विधा चतुर्भेदा मैत्री भवति ।
तत्रोपकर्तुं शीलमस्येत्युपकारी तत्कृतमुपकारमपेक्ष्य या मैत्री लोके प्रसिद्धा सा प्रथमा। स्वकीयो जनो नाल-प्रतिबद्धादिस्तस्मिन् उपकारमनपेक्ष्यापि स्वजन बुद्ध्यैव या मैत्री सा द्वितीया । इतर उपकारिस्वजनभिन्नः परिचितो गृह्यते सामान्यस्य पृथग्ग्रहणात्तत्र पूर्वपुरुषप्रतिपन्न-सम्बन्धे स्वप्रतिपन्नसम्बन्धेवा उक्तनिमित्तद्वयनिरपेक्षा या मैत्री सा तृतीया। सामान्ये सर्वस्मिन्नेव जने परिचितापरिचितसाधारण्येन उक्तनिमित्तत्रयनिरपेक्षा या मैत्री सा चतुर्थी।
मोहश्चासुखं च संवेश्चान्यहितं च तैर्युता चैव करुणा भवति । मोहोऽज्ञानं तेन युता ग्लान-याचितापथ्यवस्तुप्रदानाभिलाष-सदृशी प्रथमा । असुखं सुखाभावः स यस्मिन् प्राणिन्यस्ति तस्मिन् या लोकसिद्धाहार-वस्त्रशयनासनादिप्रदानलक्षणा सा द्वितीया । संवेगो मोक्षाभिलाषस्तेन सुखितेष्वपि सत्त्वेषु सांसारिकदुःखत्याजनेच्छया छद्मस्थानां स्वभावत: प्रीतिमत्तया प्रवर्तते सा तृतीया । या त्वन्यहितेन प्रीतिमत्तासम्बन्धविकल-सर्वसत्त्वहितेन केवलिनामिव भगवतां महामुनीनां सर्वानुग्रह-परानुकम्पा सा चतुर्थी ॥९॥
सुखमात्रे सद्धेतावनुबन्धयुते परेच मुदिता तु । करुणानुबन्ध-निर्वेद-तत्त्वसारा ह्युपेक्षेति ॥१०॥ અજ્ઞાનથી મોહથી એને કુપથ્ય વસ્તુ આપવા જેવી કરુણા. (२) असु५२५:: पोनेने सोमi प्रसिद्ध माडा२, १ख, मासन, શયન આદિ આપવારૂપ કરુણા. (૩) સંવેગ કરુણાઃ મોક્ષની અભિલાષાથી સુખી સ્વજનો પ્રત્યે પ્રીતિના કારણે, એના સાંસારિક દુઃખ દૂર કરવાની ઈચ્છા. છદ્મસ્થજીવોને એ સ્વાભાવિક હોય છે. (૪) અન્યહિતા કરુણા : સામાન્યથી પ્રીતિ સંબંધવાળા કે પ્રીતિ સંબંધવિનાના સર્વજીવોના હિતની બુદ્ધિ. જેમકેવળજ્ઞાની મહાપુરુષોને સર્વજીવો ઉપર અનુગ્રહની ભાવના હોય છે. તેવી મહામુનિઓની, સર્વજીવોના અનુગ્રહની બુદ્ધિ એ આ
ચોથી કરુણા ભાવના છે. ૯. [3] भुहि भावन:
(૧) સુખમાત્ર ઉપર પ્રમોદઃ સ્વ-પરના વૈષયિક સુખનાં સારાં-નરસાં પરિણામનો વિચાર કર્યા વગર એના પર ખુશી. (૨) સહેતુ પ્રત્યે પ્રમોદ : પરિણામે, સુંદર એવા હિત-મિત આહારના ઉપભોગથી પ્રાપ્ત થતા રસાસ્વાદના સુખ જેવા સ્વ-પરના આ લોકના સુખનો