________________
થોડશક પ્રકરણ - ૧૩ यदि चित्तवृत्तिनिरोधो योगलक्षणं तदा स्थानादीनां योगाङ्गत्वेऽपि योगत्वोपचारो, यदि च मोक्षयोजकव्यापारत्वमात्रं तदा नोपचार इति ध्येयम् ॥४॥
विहितानुष्ठानपरस्य, तत्त्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्वं, परार्थकरणं यतेर्जेयम् ॥५॥
:विवरणम् : परार्थकरणमाह - विहितेत्यादि।
विहितानुष्ठानपरस्य-शास्त्रविहितासेवन-परस्य तत्त्वतः-परमार्थेन योगशुद्धि-सचिवस्य-मनोवाक्कायविशुद्धिसहितस्य भिक्षाटनादि-भिक्षाटनवस्त्रपात्रैषणादि सर्वमनुष्ठानं परार्थकरणं-परोपकारकरणं यते:-साधोर्जेयं-ज्ञातव्यं भवति । आहार-वस्त्र-पात्रादेः यतिना गृह्यमाणस्य दातृणां पुण्यबन्धनिमित्तत्वात्, तस्य च साधुहेतुकत्वादिति ॥५॥
: योगदीपिका : परार्थकरणमाह - विहितेत्यादि।
विहितं-शास्त्रोक्तं यदनुष्ठानं तत्परस्य-तन्निष्ठस्य तत्त्वतः- परमार्थेन योगशुद्धि-सचिवस्य-विशुद्धमनोवाकाययोगस्य भिक्षाटनादि-आहारैषणादि, आदिना वस्त्र-पात्रैषणादिग्रहः सर्व-निरवशेषमनुष्ठानं यते:-साधोः परार्थकरणं ज्ञेयम् । यतिना गृह्यमाणस्याहार-वस्त्र-पात्रादेर्दा तुः पुण्यनिबन्धनत्वेन परोपकारहेतुत्वाद्, विशुद्ध- योगप्रवृत्तेश्चोचितप्रवृत्तिहेतु-सामायिक-शक्त्या तदथितानियतत्वादिति द्रष्टव्यम् ॥५॥
सर्वत्राऽनाकुलतया, यतिभावाव्ययपरा समासेन ।
कालादिग्रहणविधौ क्रियेतिकर्तव्यता भवति ॥६॥ ફરમાન કર્યું છે. એના એક અંગરૂપે કાલગ્રહણ, સ્વાધ્યાય પ્રસ્થાપન આદિ ક્રિયાઓમાં યતિભાવ-સામાયિક અખંડ રહે તેવી અવ્યાકૂળતા એ ઈતિકર્તવ્યતા છે. સહેજ પણ ઉતાવળ કર્યા વગર જે ક્રિયામાં ઘણો સમય લાગવાનો હોય ત્યાં અપ્રમત્તતારૂપ યતિભાવને ટકાવવાનું કામ ठिन छे. तेथी मा विशेष भूवामां मायुं छे. ६.
અહીં સાધુસચ્ચેષ્ટાનું વર્ણન પૂરું થયું. આવી સાધુની સન્ક્રિયાયુક્ત અને વિશુદ્ધ અધ્યવસાયવાળા મુનિને મૈત્યાદિ ચાર ભાવનાઓ સિદ્ધ થાય છે. તેથી શાસ્ત્રકાર મૈત્ર્યાદિ ભાવનાઓની સિદ્ધિનું સ્વરૂપ વર્ણવે છે.
આપ્તપુરુષોનું કથન છે કે, ઉપર કહેલી સાધુક્રિયાથી યુક્ત અને ઉત્કૃષ્ટ વિશુદ્ધ અધ્યવસાયવાળા ઉત્તમ-અપ્રમત્ત મુનિને જલદીથી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા – આ ચાર ભાવનાઓ સિદ્ધ