________________
ષોડશક પ્રકરણ - ૧૦
(१४) : योगदीपिका : यस्य तु दुरुपशमो विषयाभिलाषः स फलाभावाद् अज्ञानी एवेति तदयोग्यत्वप्रतिपादनायाह-शृण्वन्नित्यादि।
शृण्वन्नपि सिद्धान्तं अर्थतस्तीर्थकरोक्तं सूत्रतो गणधरग्रथितं, विषयपिपासाया- . रूप-रस-गन्ध-स्पर्श-शब्दाभिलाषस्य अतिरेकत-उद्रेकात् पापः-सक्लिष्टाध्यवसायः तदापि सिद्धान्तश्रवणकालेऽपि, आस्तामन्यदा, यः संवेगं मोक्षाभिलाषं न प्राप्नोति सोऽचिकित्स्य इति चिकित्साऽनर्हः निरुपक्रमदोषवत्वादिति भावः ॥१४॥ ___ नेत्यादि । एवंविधस्य-उक्तरूपायोग्यस्य मण्डल्यां-अर्थमण्डल्यां यदुपवेशनं श्रवणार्थं तत्प्रदानमपि न शस्तं-नानुज्ञातं किं पुनर्दानादीत्यपिशब्दार्थः। एतत्-तस्य मण्डल्युपवेशन-प्रदानं कुर्वन् गुरुरपि-अर्थाभिधाताऽपि तस्माद् अयोग्यपुरुषादधिंकदोषः अवगन्तव्यःसिद्धान्तावज्ञापादकत्वात् ॥१५॥
उक्तव्यतिरेकस्येष्टतामाह - य इत्यादि।
यः कश्चिद् योग्यः श्रुण्वन् सिद्धान्तमिति पूर्वश्लोकादनुकृष्यते संवेगं-मोक्षाभिलाषं गच्छति तस्य योग्यस्य इहाद्यं प्रथमं ज्ञानं श्रुतसंज्ञं मतम् । एतद्-अस्य श्रुतज्ञानं गुरोभत्त्यादेर्भक्तिविनयबहुमानादेविधानाद् द्वयस्य चिन्तामय-भावनामय-ज्ञान-युगलस्य कारणमिष्टं, तस्मात् ज्ञानत्रयेऽपि रत्नत्रयकल्पे परमादरो विधेयः ॥१६॥
इति न्यायविशारदमहोपाध्यायश्रीमद्यशोविजयगणिप्रणीत- 'योगदीपिका' व्याख्यायां दशमोऽधिकारः॥
॥ इति सदनुष्ठानाधिकारः ॥
એને બેસવા દેવાની જ્ઞાનીઓની આજ્ઞા નથી. એવા જીવને વ્યક્તિગતજ્ઞાન તો ન અપાય પણ સામૂહિક વાચનામાં બેસવા દેનાર ગુરુ પણ એ અયોગ્ય જીવ કરતાં અધિક દોષને પાત્ર બને છે, કારણ કે ગુરુ સિદ્ધાંતની અવજ્ઞા કરાવનાર થાય છે. જે કોઈ યોગ્ય જીવ સિદ્ધાંત સાંભળતાં સંવેગને-મોક્ષના અભિલાષને પામે છે, તેને પહેલું શ્રુતમયજ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ગુરુભક્તિ, વિનય, બહુમાન આદિમાં તત્પર રહેવાથી ચિંતામય અને ભાવનામય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે તમય જ્ઞાનને ચિંતામય જ્ઞાન અને ભાવનામય જ્ઞાનનો હેતુ-કારણ કહી શકાય. તેથી ભવ્યજીવોએ રત્નત્રયી તુલ્ય ત્રણે જ્ઞાનને પ્રાપ્ત કરવામાં પરમ मारवाणा बन . १५-१६.
इस षोडश समाप्त.....