________________
(39
ષોડશક પ્રકરણ - ૧૦. स्वादु-पथ्य-सलिलास्वादतुल्यं, चिन्ताज्ञानं तु क्षीररसास्वादतुल्यं, भावनाज्ञानममृतरसास्वादतुल्यमित्युक्तं भवति ॥१३॥
: योगदीपिका : वचनानुष्ठानं चारित्रवतो नियोगेनेत्युक्तं, तत्र ज्ञानयोजनामाह-श्रुतेत्यादि ।
श्रुतेन निर्वृत्तं श्रुतमयं तन्मात्रापोहात् तदेकसत्तानिरासात्, चिन्तामयभावनामये ज्ञाने-वक्ष्यमाणस्वरूपे इह परे-प्रकृष्टे यथार्ह औचित्येन गुरुभक्तिविधानं सच्छोभनं लिङ्गं ययोस्ते तथा भवतः चारित्रिणः । नय-प्रमाणसूक्ष्मयुक्तिचिन्ता-निर्वृत्तं चिन्तामयम् । हेतुस्वरूप-फलभेदेन कालत्रयविषयं भावनामयं च ज्ञानं प्राधान्येन भवति श्रुतमपि तत्प्रथमभावेन भवत्येव, न तु तद्द्वयनिरपेक्षमिति भावः ॥१२॥
ज्ञानत्रयस्य रसभेदं दृष्टान्तद्वारोपदर्शयति-उदकेत्यादि । । ।
पुंसां-विद्वत्पुरुषाणां सज्ज्ञानमेवं उक्तत्रिविधस्वरूपंउदक-पयोऽमृतकल्पमाख्यातं गुरुभि:आचार्य:विधियत्नवत्तु-विधियत्नवदेव, नियमेन-अवश्यंतया, विषयतृषमपहर्तुं शीलं यस्य तत्तथा । श्रुतज्ञानं स्वच्छस्वादुपथ्यसलिलास्वाद-तुल्यं, चिन्ताज्ञानं तु क्षीररसास्वादकल्पं, भावनाज्ञानं त्वमृतरसास्वादकल्पम्। उत्तरोत्तरगुणविशेषेऽपि विषयतृडपहारे सामान्यतः सर्वं समर्थमिति भावः ॥१३॥
शृण्वन्नपि सिद्धान्तं, विषय-पिपासातिरेकतः पापः । प्राप्नोति न संवेगं, तदाऽपि यः सोऽचिकित्स्य इति ॥१४॥ नैवंविधस्य शस्तं, मण्डल्युपवेशनप्रदानमपि । कुर्वन्नेतद् गुरुरपि, तदधिक-दोषोऽवगन्तव्यः ॥१५॥ यः शृण्वन् संवेगं, गच्छति तस्याद्यमिह मतं ज्ञानम् ।
गुरु-भक्त्यादि-विधानात्, कारणमेतद् द्वयस्येष्टम् ॥१६॥ - શ્રુતમય જ્ઞાન પ્રાપ્ત થયા પછી ઔચિત્યપૂર્વકની વિનયાદિ ગુરુભક્તિથી ઓળખાતા ચિંતામય અને ભાવનામય આ બે જ્ઞાન, ચારિત્રસંપન્ન આત્માઓને પ્રાપ્ત થાય છે. અર્થાત્ બે જ્ઞાનમાં વિનયાદિ ગુરુભક્તિ મુખ્યતયા દેખાય છે. ૧૨
હવે દષ્ટાંત આપવાપૂર્વક ત્રણ જ્ઞાનના ફળનું વર્ણન કરે છે.
બુધજનોને થતાં ત્રણ જ્ઞાનમાં પહેલું શ્રુતમયજ્ઞાન સ્વચ્છ, સ્વાદિષ્ટ અને પથ્ય એવા પાણીના આસ્વાદ જેવું છે. બીજું ચિંતામય જ્ઞાન દૂધના આસ્વાદ જેવું છે તેમજ ત્રીજું ભાવનામય જ્ઞાન અમૃતરસનો આસ્વાદ જેવું છે. આ ત્રણે પ્રકારનાં સમ્યજ્ઞાનો ધર્માનુષ્ઠાનની વિધિના પ્રયત્ન વિનાનાં નહિ પરંતુ વિધિના સુંદર પ્રયત્નવાળાં હોય છે. આ ત્રણે જ્ઞાનો ઉત્તરોત્તર અધિક ગુણવાળાં હોવા છતાં સામાન્યથી વિષયતૃષ્ણાને શાંત કરવા સમર્થ છે, સફળ છે. ૧૩