________________
(૧૩૮)
ષોડશક પ્રકરણ - ૧૦
: योगदीपिका : एतास्वतिचारस्वरूपमाह - चरमेत्यादि।
चरमाया आद्या वचनक्षान्तिस्तस्यां अतिचारा-अपराधाः सूक्ष्मा-लघवः प्रायशः कादाचित्कत्वेनातिविरला अतिव्यवहित-सन्तानभावाश्च आद्यत्रये तु प्रथमक्षान्तित्रिके तु अमी-अतिचाराः स्थूला बादराश्च तथा घनाश्चैव-निरन्तराश्चैव स्युः ॥११॥
श्रुत-मय-मात्रापोहाच्चिन्ता-मय-भावनामये भवतः । ज्ञाने परे यथार्ह गुरु-भक्ति-विधान-सल्लिङ्गे ॥१२॥ उदक-पयोऽमृतकल्पं, पुंसाम् सज्ज्ञानमेवमाख्यातम् । विधि-यत्नवत्तु गुरुभिर्विषय-तृडपहारि नियमेन ॥१३॥
:विवरणम् : 'वचनानुष्ठानं चारित्रवतो नियोगेन' इत्युक्तं, तत्र ज्ञानयोजनामाह - श्रुतेत्यादि ।
श्रुतेन निर्वृत्तं श्रुतमयं तदेव तन्मात्रं अवधृत-स्वरूपमन्यज्ञानद्वयनिरपेक्षं तदपोहात्तन्निरासाद्, अन्यज्ञानद्वयसापेक्षं तु श्रुतमयं न निरस्यत इति ज्ञेयं, चिन्तामयभावनामये वक्ष्यमाणरूपे, नयप्रमाणसूक्ष्मयुक्तिचिन्तानिर्वृत्तं-चिन्तामयं हेतुस्वरूपफलभेदेन कालत्रयविषयं भावनामयं ते भवतो-जायते ज्ञाने परे-प्रधाने यथार्हम्-औचित्येन गुरुभक्तिविधानं सत्-शोभनं लिङ्गं ययोर्गुरुभक्तिविधानसल्लिङ्गे ॥१२॥
ज्ञानत्रयं सफलं दृष्टान्तद्वारेण प्रतिपादयिषुराह-उदकेत्यादि ।
उदकपयोऽमृतकल्पं-उदकरसास्वादकल्पं पयोरसास्वादकल्पं अमृत-रसास्वादकल्पं पुंसां-विद्वत्पुरुषाणां सज्ज्ञानं-सम्यग्ज्ञानम् एवमाख्यातं स्वरूपतो विधियत्नवत्तु विधौ यत्नो विद्यते यस्मिंस्तद्विधियत्नवदेव, न विधियत्नशून्यं, गुरुभिः-आचार्य: आख्यातं विषयतृडपहारि-विषयतृषमपहर्तुं शीलमस्येति नियमेन-अवश्यंतया । श्रुतज्ञानं स्वच्छહોવાથી બહુ ઓછા પ્રમાણમાં હોય છે. પહેલી ત્રણ ક્ષમામાં સ્થૂલ અતિચારો લાગે છે અને તે પણ નિરંતર લાગતા હોય છે. ૧૧
વચન અનુષ્ઠાન ચારિત્રવંત આત્માઓને હોય એમ કહ્યું. હવે ત્યાં એની સાથે જ્ઞાનની ઘટના 3 छ. शान प्रारनां छे. (१) श्रुतमय शान (२) यिंतामय शनि (3) भावनामय शान.
(૧) શુશ્રુષાપૂર્વકના શાસ્ત્ર શ્રવણથી થતું જ્ઞાન, ભૃતમય જ્ઞાન કહેવાય. આગળના ચિંતામય અને ભાવનામય એ બે જ્ઞાનથી આ જ્ઞાન નિરપેક્ષ છે.
(૨) નય-પ્રમાણ અને સૂક્ષ્મયુક્તિઓની વિચારણાપૂર્વક થતું જ્ઞાન ચિંતામયજ્ઞાન કહેવાય. તેમજ (૩) હેતુ-સ્વરૂપ અને ફળના ભેદથી વસ્તુનું ત્રણે કાળ સંબંધી જ્ઞાન તે ભાવનામય જ્ઞાન છે. અર્થાત્ શેયપદાર્થનાં પૂર્વકારણો, શેયપદાર્થનું વર્તમાન સ્વરૂપ અને શેયપદાર્થોનું ભાવિ કાર્ય એમ ત્રણે કાળની સ્થિતિને જાણનારા જ્ઞાનને ભાવનામય જ્ઞાન કહેવાય.