________________
ષોડશક પ્રકરણ - ૧
(२) स्वल्पमात्राभिधायित्वाल्लेशम्, वक्ष्ये लिङ्गादिभेदतः खल्विति-लिङ्गवृत्तादिविशेषप्रतिपादनद्वारेण ।
यद्यप्यपरैरपि पूर्वाचार्यैः सद्धर्मपरीक्षकादयो भावाः स्फुटमेवाभिहितास्तथाप्यह समासेनैवाभिधास्यामीति संक्षेपाभिधानं प्रयोजनं, स्वरूपतस्तु शिष्यबुद्धौ सद्धर्मपरीक्षकादिभावानामारोपणं, तच्च वचनरूपापन्नं प्रकरणमन्तरेण न सम्भवतीति प्रकरणमुपायः, उपेयं तु तदर्थपरिज्ञानं, उपायोपेयलक्षणश्च सम्बन्धस्तर्कानुसारिणः प्रति, उक्तं च -
"शास्त्रं प्रयोजनं चेति, सम्बन्धस्याश्रयावुभौ ।।
तदुक्त्यन्तर्गतस्तस्माद्, भिन्नो नोक्तः प्रयोजनात् ॥१॥" समयानुसारिणस्त्वङ्गीकृत्य गुरुपर्वक्रमलक्षणः । अभिधेयं तु सद्धर्मपरीक्षकादयो भावाः प्रकरणप्रतिपाद्याः। किमर्थं चेदं प्रयोजनादित्रयं प्रतिपाद्यते ?, शिष्यश्रवणप्रवृत्त्यर्थं, यथोक्तं -
"प्रेक्षावतां प्रवृत्त्यर्थं, फलादित्रितयं स्फुटम् । मङ्गलं चैव शास्त्रादौ, वाच्यमिष्टार्थसिद्धये ॥१॥ इति ॥"
: योगदीपिका : ऐन्दश्रेणिनतं वीरं, नत्वाऽस्माभिर्विधीयते । व्याख्या षोडशक-ग्रन्थे, सङ्क्षिप्तार्थावगाहिनी ॥ १ ॥
યોગદીપિકાનું મંગલાચરણ : ઈન્દ્રોની શ્રેણિથી નમસ્કાર કરાયેલા શ્રીવીરપ્રભુને નમસ્કાર કરીને, અમારા વડે (ઉપા. યશોવિ.મ.) ષોડશક ગ્રંથ ઉપર સંક્ષેપમાં અર્થનું અવગાહન કરનારી વ્યાખ્યા કહેવાય છે.
આ મંગલાચરણના શ્લોકમાં - (१) व श्री वीरप्रभुने नभ७।२ ४२१॥ १३५ भंगल अर्यु. (२) 'सद्धर्भपरीक्ष' माह मावो मा थनो विषय-अभिधेय छे. ' (૩) સદ્ધર્મપરીક્ષકાદિ ભાવોનું શિષ્યની બુદ્ધિમાં સ્થાપન કરવું, શિષ્યને એનું જ્ઞાન કરાવવું તે આ ગ્રંથ રચવાનું પ્રયોજન છે ; તે પણ બતાવ્યું. (૪) આ ગ્રંથ ઉપાય છે અને એમાં કહેલા વિષયોનું જ્ઞાન ઉપેય - મેળવવા જેવું છે. તર્કચિ જીવો માટે ઉપાય ઉપેયભાવરૂપ સંબંધ બતાવ્યો. શ્રદ્ધાસંપન્ન જીવો માટે ગુરુપરંપરારૂપ સંબંધ छे; अध्याहारथी सम से..
શાસ્ત્રની આદિમાં વિજ્ઞના નાશ માટે, તેમજ ગ્રંથની નિર્વિને સમાપ્તિ થાય તે માટે મંગલ કરાય છે અને બુદ્ધિમાન શ્રોતાઓ તથા શિષ્યો શાસ્ત્રશ્રવણ અને વાંચનની પ્રવૃત્તિ કરે એ માટે પ્રયોજન, સંબંધ અને અભિધેય કહેવાય છે. ૧.