________________
॥ प्रथमः सद्धर्मपरीक्षकाधिकारः ॥ प्रणिपत्य जिनं वीरं, सद्धर्मपरीक्षकादिभावानाम् । लिङ्गादिभेदतः खलु, वक्ष्ये किञ्चित् समासेन ॥ १ ॥
: विवरणम् : अमृतमिवामृतमनघं, जगाद जगते हिताय यो वीरः । . तस्मै मोहमहाविषविघातिने स्तान्नमः सततम् ॥ १ ॥ यस्याः संस्मृतिमात्राद्, भवन्ति मतयः सुदृष्टपरमार्थाः ।
वाचश्च बोधविमलाः, सा जयतु सरस्वती देवी ॥ २ ॥ इह भव-जलधि-निमग्न-सत्त्वाभ्युद्दिधीर्षाभ्युद्यतेन स्वपरहित-सम्पादन-निपुणेन गुरु-लाघव-चिन्तावता प्रश्नार्थ-व्याकरण-समर्थेन विदुषा सद्धर्म-परीक्षायां यत्नो विधेयः, सा च परीक्षकमन्तरेण न सम्भवति, तदविनाभावित्वात् परीक्षायाः, सद्धर्मपरीक्षकादिभावप्रतिपादनार्थ चार्याषोडशकाधिकार-प्रतिबद्धं प्रकरणमारेभे हरिभद्रसूरिः, तस्य चादावेव प्रयोजनाभिधेय-सम्बन्ध- प्रतिपादनार्थमिदमार्यासूत्रं जगाद-प्रणिपत्येत्यादि ।
प्रणिपत्य - नमस्कृत्य जिन-जितरागद्वेषमोहं सर्वज्ञ, वीरं - सदेवमनुष्यासुरे लोके 'श्रमणो भगवान्महावीर' इत्यागमप्रसिद्धनामानं, अनेनेष्टदेवतास्तवद्वारेण मङ्गलमाह, सद्धर्मपरीक्षकः-त्रिविधो वक्ष्यमाणस्तदादयो ये भावास्तेषां, किञ्चिद्-इत्यस्य
૧ – સદ્ધર્મપરીક્ષા ષોડાઇ શ્લોકાર્થ : રાગદ્વેષના વિજેતા શ્રીવીરપ્રભુને નમસ્કાર કરીને, સદ્ધર્મના પરીક્ષક વગેરે ભાવોને - विषयोने, अन सिंह मेहो ना निपूर्व संक्षेपथी-लेशमात्र 50.. વિવરણકારનું મંગલાચરણ - જે વીરપરમાત્માએ જગતના હિત માટે અમૃત જેવું નિષ્પાપ - અમૃત કહ્યું, તે મોહમહાવિષનો નાશ કરનારા વિરપરમાત્માને સતત નમસ્કાર થાઓ. ૧.
જે શ્રુતદેવતાના સ્મરણમાત્રથી જીવોની બુદ્ધિ સારી રીતે પરમાર્થને જોનારી થાય છે અને વાણી પણ નિર્મલ બોધવાળી થાય છે; તે સરસ્વતી દેવી જય પામો. ૨.
આ જિનશાસનમાં ભવસાગરમાં ડૂબેલા અને એમાંથી બહાર નીકળવા તૈયાર થયેલા, સ્વપર હિત કરવામાં નિપુણ, નાના મોટા દોષોના વિચારક, પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સમર્થ એવા વિદ્વાન જીવોએ સદ્ધર્મની પરીક્ષા કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. પરીક્ષક વિના પરીક્ષા સંભવતી નથી. તેથી સદ્ધર્મના પરીક્ષક વગેરે વિષયોના પ્રતિપાદન માટે ૧૬ ગાથાવાળા પ્રકરણનો શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રારંભ કરે છે. તેની આદિમાં મંગલ, પ્રયોજન, अभिधेय मने संबंधना प्रतिपाइन माटे 'प्रणिपत्य' वगैरे दोन अथन युं छे.