________________
॥दशमः सदनुष्ठानाधिकारः॥ सदनुष्ठानमतः खलु बीज-न्यासात् प्रशान्त-वाहितया । सञ्जायते नियोगात्, पुंसां पुण्योदय-सहायम् ॥१॥
: विवरणम् : 'सदनुष्ठानं लभत इत्युक्तं, तदाह - सदनुष्ठानमित्यादि।
सदनुष्ठानं प्रागुक्तम् अतः खलु बीज-न्यासाद्-अस्मात्पुण्यानुबन्धि-पुण्य-निक्षेपात् प्रशान्तवाहितया-प्रशान्तं वोढुंशीलं यस्य तत्प्रशान्तवाहि तद्भावस्तत्ता तया, चित्त-संस्काररूपया सञ्जायते-निष्पद्यते नियोगात्-नियमेन पुंसां-मनुष्याणां पुण्योदयसहायंपुण्यानुभाव-सहितम् ॥१॥
योगदीपिका : सदनुष्ठानं लभत इत्युक्तं, तत्स्वरूपमेवाह-सदनुष्ठानमित्यादि ।
सदनुष्ठानमतः खलु उचितक्रमजनितादेव बीजन्यासात्-पुण्यानुबन्धि-पुण्यनिक्षेपात्, प्रशान्तं वोढुं शीलं यस्य तद्भावस्तया चित्त-संस्कार-रूपया सञ्जायते-निष्पद्यते नियोगाद् अभ्यासात् पुंसां-मनुष्याणां पुण्योदयसहायं-पुण्यानुभावसहकृतम्॥१॥
तत्प्रीति-भक्ति-वचनाऽसङ्गोपपदं चतुर्विधं गीतम् । तत्त्वाभिज्ञैः परम-पद-साधनं सर्वमेवैतत् ॥२॥
विवरणम् : तदेव भेदद्वारेणाह - तदित्यादि।
तत्-सदनुष्ठानं प्रीतिश्च भक्तिश्च वचनं चासङ्गश्चैते उपपदम्-उपोच्चारितपदं यस्य सदनुष्ठानस्य तत्तथा चतुर्विघ-चतुर्भेदं गीतं-शब्दितं, प्रीत्यनुष्ठानं भक्त्यनुष्ठानं
૧૦ – અનુષ્ઠાન ષોડશs જિનપૂજાને અર્થથી સાંભળતો અને ક્રિયાથી કરતો ધન્યાત્મા ભવવિરહના કારણરૂપ સદનુષ્ઠાનને શીધ્ર પ્રાપ્ત કરે છે, એમ કહ્યું. હવે શાસ્ત્રકારભગવંત આ દશમા ષોડશકમાં એ સદનુષ્ઠાનના સ્વરૂપને વર્ણવે છે.
આત્મામાં પુણ્યાનુબંધી પુણ્યનું બીજ પડ્યું હોવાથી તેમજ ચિત્તમાં પ્રશાંતવાહિતાના સંસ્કાર પડ્યા હોવાથી જીવોને નિશ્ચિતરૂપે પુણ્યોદયની સહાયવાળા સદનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. ૧
એ સદનુષ્ઠાન ચાર પ્રકારનું છે. (१) प्रीति मनुष्ठान, (२) माहित अनुष्ठान, (3) क्यन मनुष्ठान (४) असंगमनुष्ठान.
અનુષ્ઠાનના સ્વરૂપના જ્ઞાતા પુરુષોએ મોક્ષના સાધનરૂપ અનુષ્ઠાનના આ ચાર પ્રકાર કહ્યા છે. ર.