SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (१२५ ષોડશક પ્રકરણ - ૯ क्रियानुरागिणो न धर्मार्थं सावद्य-प्रवृत्तिर्युक्तेत्यप्याऽऽहुरिति कृतं विस्तरेण ॥१५॥ इति जिनपूजां धन्यः श्रृण्वन् कुर्वंस्तदोचितां नियमात् । भव-विरह-कारणं खलु सदनुष्ठानं द्रुतं लभते ॥१६॥ विवरणम् : एवं सचोद्यपरिहारां पूजामभिधाय फलद्वारेण निगमयन्नाह - इतीत्यादि । इति एवमुक्तनीत्या जिनपूजां-देवपूजां धन्यः-पुण्यभाक् श्रृण्वन्-अर्थत: कुर्वन् क्रियया तदा-तस्मिन्काले उचितां-योग्यां नियमाद्-नियमेन भवविरहकारणं खलुभवविगम-निमित्तमेवसदनुष्ठानं-शोभनानुष्ठानंदुतं-आशु एवलभते-अवाप्नोतीति ॥१६॥ इत्याचार्यश्रीमद् यशोभद्रसूरिकृत षोडशाधिकार विवरणे नवमोऽधिकारः ॥ : योगदीपिका : एवं सचोद्यपरिहारां पूजामभिधाय फलद्वारेण निगमयन्नाह इतीत्यादि । इति-एवं जिनपूजां धन्यो धर्मधनः श्रृण्वन्-अर्थतः कुर्वन् क्रियया तदा तस्मिन् काले चितां यो नियमानिश्चयेन भवविरहकारणं सदनुष्ठानम्-शोभनानुष्ठानं द्रुतं खलुशीघ्रमेव लभते ॥१६॥ इति न्यायविशारद-महोपाध्यायश्रीमद्यशोविजयगणिप्रणीत योगदीपिकाव्याख्यायां नवमोऽधिकारः॥ ॥इति जिन-पूजाधिकारः ॥ થઈ રહ્યું છે, એવા જ વિચારે મનમાં સ્કૂરે છે. માટે અસદારંભથી નિવૃત્તિ મેળવવાની ઇચ્છાવાળો શ્રાવક દ્રવ્ય પૂજામાં અધિકારી છે. કારણ કે સાધુ ઉત્કૃષ્ટ ગુણો ઉપર ચઢેલો છે. ત્યારે ગૃહસ્થ તેવો ન હોવાથી જિનપૂજા માટે સ્નાનાદિ કરવામાં હું પાપ કરી રહ્યો છું, એવું એના મનમાં થતું નથી. તેથી ક્રિયા કરનારના મનના ભાવો ઉપર અધિકારીપણું કે અનધિકારીપણું નક્કી થાય છે. એટલા જ માટે સામાયિકમાં રહેલો શ્રાવક પણ દ્રવ્યપૂજાનો અધિકારી નથી તેમજ પૃથ્વીકાયાદિ જીવોની હિંસાના ભયવાળા, જયણાવાળા સાવઘના સંક્ષેપની રુચિવાળા અને સાધુ ધર્મની ક્રિયાના અનુરાગી એવા સગૃહસ્થ પણ ધર્મને માટે સાવઘપ્રવૃત્તિ કરવી યોગ્ય નથી; એમ શાસ્ત્રકારો मे | . १४-१५. હવે પૂજાનું ફળ બતાવવા દ્વારા આ નવમા ષોડશકનો ઉપસંહાર કરે છે. ઉપર કહેલી રીતે અર્થથી જિનપૂજાને સાંભળતો અને ક્રિયાથી પૂજાના કાળે ઉચિત જિનપૂજાને કરતો પુણ્યશાળી ધર્મધનવાળો આત્મા, એના ફળસ્વરૂપે નિશ્ચિત અને શીધ્રપણે ભવવિરહમાં કારણરૂપ સુંદર અનુષ્ઠાન પ્રાપ્ત કરે છે. ૧૬. नवभुं षोडश समाप्त.....
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy