________________
ષોડશક પ્રકરણ - ૯
फलोत्पादः, यथा स्मर्यमाण-मन्त्र-सेव्यमान-ज्वलनाभ्यस्यमान-विद्यादेरनुपकारेऽपि मन्त्रादीनां तत्स्वाभाव्याद् विष-शीतापहार-विद्यासिद्ध्यादि-रूपफल-भावस्तथा जिन-पूजनतो जिनानामनुपकारेऽपि पूजकस्य तत्स्वाभाव्याद् विशिष्ट-पुण्य-लाभ-रूप-फलभावः। एतेन न चोपकारो जिनस्येति दोषः परिहतः ॥१४॥
कृतेत्यादि । कृतकृत्यत्त्वादेव च-सिद्धार्थत्त्वादेव च तत्पूजा-देवपूजा फलवतीसफला गुणोत्कर्षाद् उत्कृष्टगुणविषयत्त्वादनेन चरम-दोषो निरस्तः । निगमयति तस्मादव्यर्था-सप्रयोजना एषा पूजाऽन्यत्र शरीर-स्वजन-निकेतनादौ आरम्भवत इति विमलधियो निर्मलबुद्ध्यो ब्रुवते ।
ननु-अन्यत्रारम्भवतोऽत्राधिकार इति कोऽयं नियमो जिनपूजनस्य, कूपोदाहरणेन स्वजनितारम्भ-दोष-विशोधन-पूर्वक-गुणान्तरासादकत्वे यतेरप्यधिकारप्रसङ्गात्, सावद्यत्त्वे चान्यत्राऽऽरम्भ-वतोऽप्यनधिकारप्रसङ्गाद्, न हि कुटुम्बाद्यर्थे गृही सावद्ये प्रवर्तत इति धर्मार्थमपि तेन तत्र प्रवर्तितव्यं, यतो नैकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यमिति ।
अत्रोच्यते, अन्यत्रारम्भवतोऽसदारम्भस्य सतो नाशाय सदारम्भे जिनपूजादावधिकारित्वं, अनुबन्धाहिंसारूपात् ततस्तस्य तन्नाशसम्भवात्, यतेस्तु सदा सर्वारम्भनिवृत्तत्वाद् न तत्राधिकारः प्रक्षालनाद्धी(प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्।) त्यादि न्यायात्, तस्मादसदारम्भ-निवृत्ति-कामनावान् इहाधिकारीति न कश्चिद्दोषः ।
कूपोदाहरणेनापि प्रवर्तमानस्य साधोस्तत्रावद्यमेव चित्ते स्फुरति, उत्कृष्टगुणारूढत्त्वात्, न तु गृहिणोऽतथात्त्वादिति।
कर्तृ-परिणाम-वशादधिकारानधिकारी, अत एव सामायिकस्थस्य गृहिणोऽपि तत्रानधिकारोऽन्यस्यापि पृथिव्याधुपमर्दभीरोर्यतनावतः सावद्य-सक्षेपरुचेर्यति
પ્રશ્ન: પોતાના શરીર આદિ માટે આરંભ કરનારો ગૃહસ્થ, કૂવાના દષ્ટાંતથી જિનપૂજાનો અધિકારી છે. આવો નિયમ શાથી નક્કી કરો છો ? ગૃહસ્થાશ્રાવકે શરીરાદિ માટે કરેલા આરંભદોષની શુદ્ધિપૂર્વક વિશિષ્ટ પુણ્યનો લાભ વગેરે ગુણ થતો હોવાથી એણે પૂજા કરવી યોગ્ય છે – એમ કહેશો તો સાધુને પણ પૂજા કરવાની આપત્તિ આવશે.
પૂજા જો સાવઘવાળી છે તો શરીર કુટુંબ માટે આરંભ કરનાર ગૃહસ્થને એવી પૂજાનો અધિકાર નથી. કુટુંબ માટે પાપપ્રવૃત્તિ કરનાર ગૃહસ્થને ધર્મ માટે પાપ કરવું એ યોગ્ય નથી, કોઈ એક પાપ કરતો હોય એણે બીજું પાપ કરવું; એ કેટલું યોગ્ય છે?
ઉત્તર ઃ શરીર, કુટુંબાદિ માટે આરંભ કરનાર ગૃહસ્થને એ અસદારંભ જન્ય દોષનો નાશ માટે સદારંભરૂપે જિનપૂજા આદિમાં ગૃહસ્થનો અધિકાર છે. અનુબંધ અહિંસારૂપ જિનપૂજાથી એ દોષનો નાશ થાય છે. હંમેશ માટે સર્વઆરંભ(સાવદ્ય)થી નિવૃત્ત થયેલા હોવાથી સાધુ જિનપૂજાના અધિકારી નથી. કૂવાના દષ્ટાંતથી જિનપૂજામાં પ્રવૃત્તિ કરનાર સાધુને આમાં પાપ