________________
(१२७
ષોડશક પ્રકરણ - ૯
:विवरणम् : पूजाव्यर्थत्त्वपरिहाराय कारिकाद्वयमाह - कूपेत्यादि ।
कूपोदाहरणात् समयप्रसिद्धाद् इह-पूजा-प्रस्तावेकायवधोऽपि-जल-वनस्पत्याधुपरोधोऽपि गुणवान्-सगुणो मत:-अभिप्रेतो गृहिणो-गृहस्थस्य; एतावता वचनेन कायवध-दोषः परिहतः, मन्त्राादेरिव च-मन्त्राग्नि-विद्यादेरिव च ततः-तस्याः सकाशाद् यथा तदनुपकारेऽपि-स्मर्यमाण-मन्त्र-सेव्यमान-ज्वलनाभ्यस्यमान-विद्यादेरनुपकारेऽपि स्मर्यमाण-मन्त्रादीनां स्वगतोपकाराभावात् फलभाव:- फलोद्भावो यथा विष-शीतापहारविद्यासिद्ध्यादिरूपो मन्त्रादेस्तथा जिनपूजनतो जिनानामनुपकारेऽपि पूजकस्य विशिष्टपुण्य-लाभरूपः फल-भावः । अनेनापि न चोपकारो जिनस्येति दोषः परिहतः ॥१४॥
कृतेत्यादि । कृतकृत्यत्वादेव च-सर्वसिद्धार्थत्वादेव चतत्पूजा-देवपूजा फलवतीसफला गुणोत्कर्षात्-कृतकृत्यस्योत्कृष्टगुणत्वाद्, अनेन पूजाया अभावे यत्कृतकृत्यत्वं हेतुत्वेनोपन्यस्तं तत्परिहृतमवगन्तव्यम्, तस्मादिति निगमनम् अव्यथैषा-सप्रयोजना पूजा आरम्भवतोऽन्यत्र विमलधियः-विमलबुद्धेः पुरुषस्याऽन्यत्र शरीर-स्वजन-निकेतनादौ आरम्भवत-आरम्भप्रवृत्तस्य ॥१५॥
: योगदीपिका : एतद्दोषपरिहाराय कारिकाद्वयमाह- कूपेत्यादि ।
कूपोदाहरणात् समयप्रसिद्धाद् इह-पूजाप्रस्तावे कायवधोऽपि-जलवनस्पत्याधुपघातोऽपि गुणवान्-सगुणो मतो-अभिप्रेतो गृहिणो-गृहस्थस्याल्पव्ययेन बह्वायभावात् । अनेन काय-वध-दोषः परिहृतः । ततस्तस्याः पूजायाः सकाशात् तदनुपकारेऽपि पूज्यानुपकारेऽपि मन्त्रादेरिव च मन्त्राग्निविद्यादेवि च फलभावः
ચંતથી, ગૃહસ્થ માટે નુકશાન થોડું અને લાભ ઘણો હોવાથી ગુણકારી છે. મંત્ર, વિદ્યા કે અગ્નિથી મંત્રાદિને કોઈ લાભ થતો નથી. છતાં સ્મરણ કરાતો મંત્ર, સ્મરણ કરનારને, સેવવામાં આવતો અગ્નિ, અગ્નિનું સેવન કરનારને અને રટવામાં આવતી વિદ્યા, રટનારને તેના સ્વભાવથી ક્રમશઃ વિષના નાશનો, ઠંડીના નાશનો તથા વિદ્યાસિદ્ધિનો લાભ કરે છે; તેમ પ્રભુપૂજા, પ્રભુને પોતાને કોઈ લાભ કે ઉપકાર ભલે ન કરે પણ પૂજકને સ્વાભાવિક રીતે જ વિશિષ્ટ પુણ્યના લાભરૂપ ફળને આપે છે માટે પૂજા વ્યર્થ નથી પરંતુ સાર્થક છે.
પરમાત્મા કૃતકૃત્ય છે તેમજ ઉત્કૃષ્ટ ગુણોના ધારક છે તેથી જ તેમની કરેલી પૂજા સફળ છે, શ્રેષ્ઠગુણવાળી છે.
પોતાના શરીર માટે, સ્વજન પરિવાર માટે તેમજ ઘર-દુકાન આદિ માટે આરંભમાં પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થને-શ્રાવકને એ અસદારંભથી તેમજ વધુ હિંસાના દોષથી પાછા ફરવા માટે પૂજા જરૂરી છે –સપ્રયોજન છે; એમ નિર્મલબુદ્ધિવાળા કહે છે.