________________
૧૨)
___घोsas usPenस्नानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च स भगवान् व्यर्था पूजेति मुग्धमतिः ॥१३॥
.: विवरणम् : प्रतिष्ठानन्तरं स्नानादि चिकीर्षितं, तत्र जीवकायवधमाशङ्क्याह - स्नानादावित्यादि।
स्नानादौ-स्नान-विलेपन-सुगन्धि-पुष्पादौ पूर्वोक्ते कायवधो-जल-वनस्पत्यादिवधः परिदृष्टरूप एव, न चोपकारः-सुखानुभवरूपस्तद्नुपभोगेन, जिनस्य-वीतरागस्य मुक्ति-व्यवस्थितस्य कश्चिदपि-कोऽपि, कृतकृत्यश्च-निष्ठितार्थश्चस भगवान्-न किञ्चित् तस्य करणीयमस्त्यपरैः, एवं व्यर्था पूजा-निर्थिका पूजेत्येवं मुग्धमतिःअव्युत्पन्नमतिर्मूढमतिर्वा पर्यनुयुङ्क्ते ॥१३॥
: योगदीपिका : अत्र पूजायां स्नानादि-गतं पूर्वपक्षमुद्भावयति - स्नानादावित्यादि ।
स्नानादौ स्नान-विलेपन-सुगन्धि-पुष्पादौ पूर्वोक्ते कायवधो जल-वनस्पत्यादिवधः स्पष्ट एव भवति, स च प्रतिषिद्धः न चोपकार:- सुखानुभवरूपोजिनस्य-वीतरागस्य मुक्ति-व्यवस्थितस्य, ततः-स्नानाद्यविनाभाविकायवधात् कश्चिदपि भवति । कृतकृत्यश्चनिष्ठितार्थश्च स भगवान्, न किञ्चित्तस्य करणीयमस्मदादिभिरस्ति, तस्माद्-व्यर्था-निष्प्रयोजना पूजेत्येवं मूढमतिरव्युत्पन्नबुद्धिः पर्यनुयुङ्क्ते ॥१३॥
कूपोदाहरणादिह कायवधोऽपि गुणवान् मतो गृहिणः ।। मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ॥१४॥ कृतकृत्यत्त्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात् ।
तस्मादव्यर्थैषाऽऽरम्भवतोऽन्यत्र विमलधियः ॥१५॥ પ્રશ્નઃ પ્રતિષ્ઠા પછી સ્નાન-અભિષેક, વિલેપન, અને પુષ્પાદિથી પૂજા કરવાનું કહ્યું પણ એમાં પાણી, વનસ્પતિ આદિ જીવોની હિંસા હોવાથી સ્નાત્રાદિ યોગ્ય નથી.
સ્નાન, વિલેપન તેમજ સુગંધી પુષ્પાદિથી પ્રભુની પૂજા કરવામાં પાણી, વનસ્પતિ આદિ જીવોની હિંસા પ્રત્યક્ષ-સ્પષ્ટ દેખાય છે, જેનો શાસ્ત્રમાં નિષેધ છે. વળી એ પૂજાથી મોક્ષમાં રહેલા વિતરાગ જિનેશ્વરદેવને કોઈ સુખનો અનુભવ થતો નથી... તથા ભગવાન કૃતકૃત્ય છે એમનાં બધાં જ કાર્યો પૂર્ણ થયાં હોવાથી, હવે આપણે એમનું કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. તેથી પ્રભુ પૂજા વ્યર્થ છે; આવું મૂઢમતિ માને છે. ૧૩
ઉત્તરઃ આવો પ્રશ્ન કરનાર મૂઢમતિ-મુગ્ધમતિ જીવને શાસ્ત્રકારભગવંત નીચે મુજબ પ્રત્યુત્તર मा.छ. પ્રભુ પૂજામાં થતો કાયવધ (પાણી, વનસ્પતિ આદિની હિંસા) શાસ્ત્ર પ્રસિદ્ધ કૂવાના