________________
(१२०
ષોડશક પ્રકરણ - ૯ संवृताङ्गोपाङ्गेन्द्रियत्वं तत्परं तत्प्रधानं यथाभवत्येवं पूजा कर्त्तव्या सितमुज्ज्वलं शुभंशोभनं च वस्त्र यस्य स तथा, तेन शुभमिह सितादन्यदपि पट्टयुग्मादि रक्त-पीतादि-वर्णं गृह्यते वचनसारेण-आगमप्रधानेन आशंसया-इहपरलोकफलवाञ्छया रहितेन च, तथा तथा तेन तेन पुष्प-वस्त्रादि-विरचना-प्रकारेण भाववृद्ध्या, उच्चैः अतिशयेन ॥५।।
पिण्ड-क्रिया-गुण-गतैर्गंभीरविविध-वर्णसंयुक्तैः । आशय-विशुद्धि-जनकैः, संवेग-परायणैः पुण्यैः ॥६॥ पाप-निवेदन-गर्भः, प्रणिधान-पुरस्सरैर्विचित्राथैः । अस्खलितादि-गुणयुतैः, स्तोत्रैश्च महामति-ग्रथितैः॥७॥
: विवरणम् : प्रतिष्ठाऽनन्तरं पूजा प्रस्तुता, सा च पुष्पामिष-स्तोत्रादि-भेदेन बहुधा, तत्र पुष्पादिपूजामभिधाय स्तोत्र-पूजां कारिकाद्वयेनाह - पिण्डेत्यादि ।
पिण्ड:-शरीरमष्टोत्तर-सहस्र-लक्षण-लक्षितं क्रिया-समाचास्चरितं, तच्च सर्वातिशायि दुर्वार-परीषहोपसर्ग-समुत्थ-भय-विजयित्वेन, गुणा:-श्रद्धा-ज्ञान-विरति-परिणामादयो जीवस्य सहवर्तिनः अविनाभूताः सामान्येन, केवलज्ञानदर्शनादयस्तु विशेषेण, तद्गतैःतद्विषयैस्तत्प्रतिबद्धैः गम्भीरैः- सूक्ष्म-मति-विषय-भावाभिधायिभिः आन्तर्भावप्रवर्तितैश्च विविधवर्णसंयुक्तैः-विचित्राक्षर-संयोगैः छन्दोऽलङ्कारवशेन, आशयविशुद्धिजनकैःभावविशुद्ध्यापादकैः संवेगपरायणैः संवेगः- संसारभयं मोक्षाभिलाषो वा परमयनं-गमनं येषु तानि परायणानि, संवेगे परायणानि संवेगपरायणानि तैः, पुण्यहेतुत्वात्पुण्यानि तैः ।।६।।
કરવી જોઈએ. શ્વેત રંગના અથવા બીજા પણ લાલ-પીળા વર્ણનાં બે શુભવસ્ત્રો પહેરીને પૂજા કરવી જોઈએ. આગમને પ્રાધાન્ય આપી, આગમોક્તવિધિપૂર્વક, આ લોક પરલોકનાં કોઈ સુખ કે ફળની આશંસા રાખ્યા વગર પૂજા કરવી જોઈએ તેમજ પુષ્પ, વસ્ત્ર આદિની જે રીતે રચનાગોઠવણ કરવાથી ભાવની વૃદ્ધિ થતી હોય તે રીતે પૂજા કરવી જોઈએ. ૫
પ્રતિષ્ઠા પછી પૂજાવિધિનું વિવેચન ચાલુ છે, એમાં પુષ્પપૂજા, નૈવેદ્યપૂજા, સ્તોત્ર વગેરે વગેરે પૂજાના અનેક પ્રકાર છે. પુષ્પાદિ પૂજાનું વિવેચન કર્યા પછી હવે સ્તોત્રપૂજાનું સ્વરૂપ વર્ણવે છે.
प्रश्न : स्तोत्र भाटेन स्तोत्री qi sोवा मे ?
ઉત્તરઃ () ૧૦૦૮ લક્ષણોથી શોભતા વીતરાગપરમાત્માના દિવ્યદેહનું, ક્રિયા એટલે ભયંકર ઉપસર્ગો અને પરીષહોના સર્વશ્રેષ્ઠ વિજયીપણાવાળું ચારિત્ર તેમજ સામાન્યથી સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીના પરિણામોનું તથા વિશેષથી કેવળજ્ઞાન, કેવળદર્શનાદિ ગુણોનું જેમાં વર્ણન હોય, (૨) સૂક્ષ્મબુદ્ધિથી સમજી શકાય એવા ગંભીરભાવોથી ભરેલાં હોય, (૩) વિવિધ પ્રકારના શબ્દોનાં સૌંદર્યથી, લાલિત્યથી તેમજ છંદો અને અલંકારોથી યુક્ત હોય, (૪) ભાવોની