________________
ષોડશક પ્રકરણ - ૯
(११७ : योगदीपिका : इयं च यथा येन कार्या तथाऽऽह-न्यायेत्यादि ।
न्यायेनाज्जितेन प्रथममुपात्तेन, ततः परिशोधितेन भावविशेषाद्, वित्तेन-धनेन निरवशेषा-सकला इयं-पूजा कर्तव्या बुद्धिमता प्रयुक्तः सत्सिद्धियोगः सत्साधनव्यापारो येन स तथा, तेन ॥४॥
शुचिनाऽऽत्म-संयम-परं, सित-शुभ-वस्त्रेण वचन-सारेण । आशंसा-रहितेन च, तथा तथा भाव-वृद्ध्योच्चैः ॥५॥
:विवरणम् : कीदृक्प्रयत्नेन पुनः पुंसा करणीयेयमित्याह - शुचिनेत्यादि ।
शुचिना-द्रव्यत भावतश्च स्नान-देशसर्वस्नानाभ्यां, देश-स्नानं हस्त-पाद-मुखप्रक्षालनं, सर्व-स्नानं शिरसा स्नातत्वे सति, आगमप्रसिद्ध्या, भावात् शुचिना भावनानेन (शुचिभावस्ना प्र.), विशुद्धाध्यवसायेनेत्यर्थः, आत्मसंयमपरम्' आत्मनः-शरीरस्य संयम:संवृत्ताङ्गोपाङ्गेन्द्रियत्वं तत्परं-तत्प्रधानं यथा भवत्येवं पूजा कर्त्तव्या, सितशुभवस्त्रेणसितवस्त्रेण च शुभवस्त्रेण च, शुभमिह सितादन्यदपि पट्टयुग्मादि रक्त-पीतादिवर्णं परिगृह्यते, वचनसारेण-आगम-प्रधानेन आशंसारहितेन च-इहपरलोकाद्याशंसा-विकलेन च तथा तथा भाववृद्धयोच्चैः-येन येन प्रकारेण पुष्प-वस्त्रादि-विरचनागतेन भाव-वृद्धिः सम्पद्यते तेन तेन प्रकारेणेत्यर्थः ॥५॥
: योगदीपिका : शुचिनेत्यादि।
शुचिना हस्त-पाद-मुख-प्रक्षालन-शिरःस्नान-रूप-देश-सर्व-भेद-भिन्न-द्रव्यस्नानेन शुद्धाध्यवसाय-रूप-भाव-स्नानेन च पवित्रेण, आत्मनः शरीरस्य संयमः
સુંદર સાધનો મેળવી, બુદ્ધિમાન પૂજકે બધા જ પ્રકારની પૂજા કરવી જોઈએ. ૪
પ્રશ્નઃ પૂજા કરનાર પુરુષે કેવા પ્રયત્નથી પૂજા કરવી જોઈએ?
ઉત્તર : સ્નાન દ્વારા પવિત્ર થઈને, શ્વેત અને ભવસ્ત્રો પહેરીને આશંસા રહિતપણે, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક, શરીર તથા ઈન્દ્રિયો ઉપર સંયમ રાખીને, તે તે પ્રયત્નોથી શુભભાવોની અત્યંત વૃદ્ધિ થાય તે રીતે પૂજા કરવી જોઈએ.
હાથ, પગ, મોટું વગેરેનું પ્રક્ષાલન એ દેશથી દ્રવ્યસ્નાન કહેવાય. મસ્તકસહિત સર્વ અંગોનું સ્નાન એ સર્વથી દ્રવ્યસ્નાન કહેવાય. આ રીતે બંને પ્રકારનાં દ્રવ્યસ્નાન દ્વારા તેમજ શાસ્ત્રમાં કહેલ ભાવથી એટલે કે અધ્યવસાયની વિશુદ્ધિથી ભાવસ્નાન દ્વારા પવિત્ર થઈ પ્રભુપૂજા કરવી જોઈએ.
શરીર અને શરીરનાં અંગોપાંગ ઉપર સંયમ રાખીને, અંગોપાંગોને સારી રીતે ઢાંકીને પૂજા