SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ बीजन्यासः सोऽयं मुक्तौ भाव-विनिवेशतः परमः । सकलावञ्चक-योग-प्राप्तिफलोऽभ्युदय-सचिवश्च॥१३॥ :विवरणम् : ननु च येयं निजभावस्य देवतोद्देशेन प्रतिष्ठा सा किमुच्यत इत्याह - बीजेत्यादि। 'बीजन्यासः सोऽयं' बीजस्य-पुण्यानुबन्धि-पुण्यस्य सम्यक्त्वस्य वा न्यासोनिक्षेपोऽयं वर्तते येयं प्रतिष्ठा नाम, कथं बीजन्यास इत्याह-मुक्तौ-सिद्धौ भावविनिवेशतःसदन्तःकरण-विनिवेशात् परमः-प्रधानः सकलानाम् अवञ्चकयोगानां प्राप्तिः फलमस्य बीज-न्यासस्य स तथा, अभ्युदयसचिवश्च-अभ्युदय-सहायश्च, अवञ्चकयोगाश्च त्रयः, तद्यथा-सद्योगावञ्चकः क्रियावञ्चक: फलावञ्चकः, तत्स्वरूपं चेदं - सद्भिः कल्याण-सम्पन्नैर्दर्शनादपि पावनैः । तथा दर्शनतो योग, आद्यावञ्चक उच्यते ॥१॥ तेषामेव प्रणामादि-क्रियानियम इत्यलम् । क्रियाऽवञ्चकयोगः स्यान्महा-पाप-क्षयोदयः ॥२॥ फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिधर्मसिद्धौ सतां मता ॥३॥ (योगदृष्टिसमुच्चय २१९-२०-२१) ॥१३॥ : योगदीपिका : सेयं प्रतिष्ठा किमुच्यत इत्याह - बीजेत्यादि । सोऽयं बीजस्य पुण्यानुबन्धि-पुण्यस्य सम्यक्त्वस्य वा, न्यासो-निक्षेपः येयं प्रतिष्ठा પ્રશ્નઃ પરમાત્માને ઉદ્દેશીને ભાવેલા પોતાના શુભભાવની પ્રતિષ્ઠા કરવી એમ કહ્યું, તે પ્રતિષ્ઠાને શું કહેવાય? ઉત્તર : આ પ્રતિષ્ઠાને બીજન્યાસ કહેવાય. પુષ્યાનુબંધી પુણ્યને અથવા સમ્યકત્વને બીજ કહેવાય. એનો ન્યાસ એનું નામ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠાકારકે અંતઃકરણના ભાવને મુક્તિમાં સ્થાપિત કર્યો હોવાથી એ શ્રેષ્ઠકોટિનો ભાવ છે. સઘળાય અવંચક્યોગની પ્રાપ્તિનું ફળ આપનાર છે અને અભ્યદયને પણ સાધી આપનાર એ ભાવ છે. ત્રણ અવંચકયોગોનું સ્વરૂપ (૧) યોગાવંચકઃ જેમનાં દર્શનથી પણ પાવન થઈ જવાય એવા સત્યરુષોનાં દર્શન મળે તે પહેલો યોગાવંચક યોગ. (૨) ક્રિયાવંચકઃ એસપુરુષોના પ્રણામ આદિ ક્રિયાના નિયમવાળો મહાન પાપક્ષય કરનારો બીજો ક્રિયાવંચક યોગ.
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy