SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (१०० ષોડશક પ્રકરણ - ૮ बीजमिदं परमं यत् परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया ॥५॥ :विवरणम् : किमिति स्वात्मन्येव परं स्थापनमुच्यते, नान्यत्रेत्याह - बीजमित्यादि। बीजं कारणमिदं निज-भावस्यैव देवतोद्देशात् स्वात्मनि स्थापनं, वर्तते परमं-प्रधानं यद्-यस्मात् परमाया एव-प्रकृष्टाया एवसमरसापत्तेः-समतापत्तेः, इदमुक्तं भवति-मुख्यदेवता-स्वरूपगतवीतरागत्वादि-गुण-व्यवस्थापनं चेतसि तेनैव मुख्यदेवता-स्वरूपेण समतापतेर्हेतुर्भवति । स्थाप्येनापि-बिम्बेनापि तदेवंविधं स्थापनं समरसापत्ति-बीजं सम्भवतीति-कृत्वा मुख्या-निरुपचरिता हन्त-प्रत्यवधारणे एषैव-निज-भावस्यैव प्रतिष्ठा, नान्या मुख्येति विज्ञेया ॥५॥ : योगदीपिका : .....प्रकृतमुच्यते। ननु किमिति स्वात्मन्येव परं स्थापनमुच्यते नान्यत्रेत्याशङ्कयाह-बीजमित्यादि । इदं स्वात्मनि मुख्य-देवता-स्वरूप-गत-वीतरागत्वादि-गुणस्थापनं बीजं-कारणं वर्तते परमं-प्रकृष्टंयद्-यस्मात्परमाया एव-प्रकृष्टायाएव समरसापत्ते:-मुख्यदेवतास्वरूपतुल्यतापत्तेः । स्थाप्येनापि-बिम्बेनापि सह बहिरुपचारद्वारा तद् - भाव-स्थापनमुक्तसमापत्तिबीजमिति योगः । इतिकृत्वा मुख्या-निरुपचरिता हन्त-प्रत्यवधारणे एवैवછે અર્થાતુ ઉપકારનું અંગ બને છે. કોઈને માટે કોઈ અનુષ્ઠાન નિયત સ્વરૂપે પ્રશસ્ત મનાતું નથી. અર્થાતુ જે જેને માટે ઉપકારક બને તે તેને માટે ઈષ્ટ ફળવાળું બને છે. પરંતુ ખોટું મમત્વ કે કલહ વગેરે ઉત્પન્ન કરવામાં હેતુભૂત બનતી હોય તો એ પ્રતિષ્ઠાઓ પ્રશસ્ત ન કહેવાય, માન્ય नाय. કેટલાક લોકો ગુર્નાદિથી પ્રતિષ્ઠિત કરાયેલી પ્રતિષ્ઠાઓને સર્વથા નકામી કહે છે. વિધિપ્રતિષ્ઠિત હોય તેને જ માન્ય કરે છે. તેમનો આ અભિપ્રાય તો તેઓ પોતે જ જાણે. ૪ प्रश: बीट यांय स्थापन ४२j अने प्रतिवन डेत पोताना भावन, पोताना मात्मामा स्थापन २... मे ४ साथी प्रतिभा छ; अभ होछो, मेथी? ઉત્તર : પરમાત્માને ઉદ્દેશીને જાગેલા પોતાના શુભભાવનું પોતાના આત્મામાં સ્થાપન કરવું એ ઉત્કૃષ્ટ કોટિની સમરસાપત્તિનું બીજ છે, કારણ છે. મુખ્ય દેવતાના સ્વરૂપમાં રહેલા વીતરાગત્યાદિ ગુણોનું પોતાના ચિત્તમાં સ્થાપન કરવું તે જ મુખ્ય દેવતાના સ્વરૂપ સાથે સમાપત્તિનો હેતુ છે. અર્થાત્ તૈયાર થયેલા જિનમંદિરમાં પ્રતિષ્ઠિત થનાર જિનબિંબના માધ્યમથી થતી પોતાના ભાવની પ્રતિષ્ઠા એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે. બહારમાં થતી જિનબિંબની પ્રતિષ્ઠા એ ઔપચારિક પ્રતિષ્ઠા છે. ૫
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy