________________
ષોડશક પ્રકરણ - ૮
(१०) भक्तिविशेषाधायकतयैव यतः प्रतिष्ठा फलवती तत एव स्वप्रतिष्ठापितत्त्वादिविशेषा अपि पुरुषविशेषे भक्तिविशेषाधायकतयाऽऽद्रियते तथा चोक्तं ग्रन्थकृतैव पूजाविशिकायां
"सयकारियाइ एसा जायइ ठवणाइ बहुफला केइ। गुरुकारियाइ अन्ने विसिट्ठ-विहि-कारियाए अ॥१३॥ थंडिल्ले वि य एसा मण-ठवणाए पसत्थिगा चेव। आगास-गोमयाइहिं एत्थ मुवलेवणाइ हियं ॥१४॥ उवयारंगा इह सोवओग-साहारणाण इट्ठफला। किंचि विसेसेण तओ सव्वे ते विभइयव्वत्ति ॥१५॥
आसामर्थलेशो यथा-स्वयंकारितया स्थापनयैषा पूजा बहुफला जायत इति केचिन्मन्यन्ते, गुरवो-मातृ-पितृ-पितामहादयस्तैः कारितयेत्यन्ये, विशिष्टविधिकारितयेत्यपरे, स्थण्डिले शुद्धस्थानमात्रेऽप्येषा मनःस्थापनया विशिष्टविधिसामग्री विना प्रञ्चनमस्कार-स्थापनामात्रेणापि प्रशस्ताभिमता अत्राकाशगोमयादिभिः पवित्रोर्ध्वस्थगोमयादिभिरुपलेपनादि भूम्यादेहितं तावन्मात्रविधेरपि फलत्वात् । एते सर्वेऽपि पक्षाः स्वोपयोगसाधारणानामनुष्ठानानां उवयारङ्गति-उपकाराङ्गानीति किंचिद्विशेषेणेष्ट-फलाः, कर्म हि सर्वं सर्वस्योपयोगसदृशं प्रशस्तं न तु कस्यचित् किञ्जिज्जात्या प्रतिनियतं ततो यस्य यदुपकारकं तस्य तदिष्टमिति स्वकृत-स्थापनादि-पक्षाः सर्वेऽपि विभक्तव्याः स्वकृतस्थापनादि-बुद्ध्या भक्तिविशेषोत्पत्तौ समीचीना ममत्वकलहाद्युत्पत्तौ चासमीचीना इति भावः । इत्थं च ये गुर्वादिप्रतिष्ठापितत्त्वं सर्वथानुपयोगीति वदन्ति, ये च विधिप्रतिष्ठापितत्त्व एव निर्भरं कुर्वन्ति तेषामभिप्रायं त एव विदन्ति इति कृतमतिविस्तरेण ॥४॥ - (૧) કેટલાક ભવ્યાત્માઓ એમ માને છે કે આપણે પોતે પ્રતિષ્ઠા કરી, પૂજા-ભક્તિ કરીએ તો બહુ ફળ મળે અને એ રીતે પ્રતિષ્ઠા કરાવે.
(૨) કેટલાક લોકોને, પોતાના માતા-પિતા-દાદા વગેરે વડીલોએ – પૂર્વજોએ બનાવેલું આ જિનમંદિર છે, તેઓએ પ્રતિષ્ઠા કરાવી છે; એ વિચારથી પૂજાભક્તિનો ભાવ જાગે છે.
(3) 32415 पुश्यात्मामीने सारी शत शुद्धविधि-विधानपूर्व थयेदी प्रसिएशने पूलભક્તિનો ભાવ જાગે છે.
(૪) વિશિષ્ટ વિધિ કે સામગ્રી વગર સુંદર ભૂમિમાં નવકારથી માનસિક સ્થાપના કરાય તો ५९३णहायी.छे, प्रशस्त छे.
(૫) ખુલ્લી જગ્યામાં છાણ વગેરેથી ભૂમિને લીંપવા વગેરે વિધિ કરવા માત્રથી પણ પ્રતિષ્ઠા ફળદાયી છે. એ રીતે પણ કેટલાક ભાવિકો પ્રતિષ્ઠા કરે છે.
ઉપકારનું અંગ હોવાથી ઉપર કહેલી પ્રતિષ્ઠાની માન્યતાઓમાં તે તે ભાવિકો પોતે જેને માનતા હોય, તેમાં ઉપયોગપૂર્વક કરાયેલા અનુષ્ઠાનમાં જીવોને વિશિષ્ટ અભિમત ફળ પ્રાપ્ત થાય