SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ घोsis useel-७ विवरणम् : 'आशयविशेषाद्विशिष्टं फलम्' इत्युक्तं, स एव आशयविशेषो यादृक्षः प्रशस्तो भवति तादृक्षमाह - आगमेत्यादि। आगमतन्त्रः-आगमपरतन्त्रः-आगमानुसारी सततम्-अनवरतं तद्वद्-स आगमो विद्यते येषां ते तद्वन्तस्तेषु भक्त्यादीनि-भक्ति-बहुमान-विनय-पूजनादीनि यानि लिङ्गानि तैः संसिद्धो-निश्चित: तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः, चेष्टायां-व्यापारकरणे तत्स्मृतिमान्आगमस्मृतियुक्तः शस्तः खलु-प्रशस्तो भवति आशयविशेषः-परिणामभेदः ॥१३॥ . : योगदीपिका : आशयविशेषः कीदृगिष्ट इत्याह-आगमेत्यादि । आगमतन्त्र-आगमानुसारी सततम्-अनवरतं तद्वतां-आगमवतां भक्त्यादीनि यानि लिङ्गानि तैः संसिद्धो निश्चितः, भक्त्यादीत्यादिना विनय-पूजनादिग्रहः, चेष्टायां-प्रवृत्तौ, तत्स्मृतिमान् आगम-स्मृति-युक्तः,शस्तः-प्रशस्तः खल्वाशयविशेषः-परिणाभेदः ॥१३॥ एवंविधेन यद्विम्बकारणं तद्वदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ॥१४॥ :विवरणम् : एवमाशयविशेषमभिधाय तेन बिम्बकरणं समर्थयन्नाह - एवमित्यादि । एवंविधेन-आशयेन यद्विम्बकारणं पूर्वोक्तं तद्वदन्ति-प्रतिपादयन्तिसमयविदःशास्त्रज्ञा, लोकोत्तरं-आगमिकं अन्यदतो लौकिकम् अत:-अस्मादाशय-विशेष-समन्विताद् जिन-बिम्बकारणाद् अन्यल्लौकिकं वर्तते, अभ्युदयसारं च तद्भवति ॥१४॥ ભાવને પ્રશસ્તભાવ - આશયવિશેષ કહેવાય. ૧૩ ઉપર કહેલી વિધિપૂર્વક અથવા વિધિરહિત બિંબ ભરાવવાથી ફળમાં કેવો ભેદ પડે છે, તે હવે બતાવે છે. આવા પ્રશસ્ત ભાવપૂર્વક જિનબિંબ ભરાવવામાં આવે તો એને શાસ્ત્રકાર ભગવંતો લોકોત્તર એટલે શાસ્ત્રાનુસારી કહે છે. પ્રશસ્તભાવ વગર કે પૂર્વોક્તવિધિ સાચવ્યા વગર જિનબિંબ ભરાવવામાં આવે એને શાસ્ત્રકારોએ લૌકિક કહ્યું. એનાથી આલોક - પરલોકનાં ભૌતિક સુખ મળે. ૧૪ લૌકિક રીતે ભરાવેલું બિંબ અભ્યદયને આપનાર છે, તો લોકોત્તર બિંબ ભરાવવાનું ફળ शुंतवताको? જિનબિંબ ભરાવવું વગેરે આરાધનાઓ લોકોત્તર રીતે થાય તો એનું પરમફળ મોક્ષ મળે અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી અભ્યદય એટલે કે સ્વર્ગાદિ સુખો મળે તે પણ શ્રેષ્ઠકોટિનાં
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy