SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ( 3) धोऽशs user विवरणम् : 'चित्तविनाशोऽत्र प्रतिषिद्ध'--- इत्युक्तं तमाश्रित्याह-अप्रीतिरित्यादि । अप्रीतिरपि च-चित्त-विनाश-रूपा तस्मिन्-शिल्पिनि क्रियमाणा भगवति-जिने परमार्थ नीतितः- परमार्थ-न्याये न कारयितुज्ञेया, "सर्वापायनिमित्तं हि' यतः सर्वेषामपायानां-प्रत्यवायानां निमित्तमप्रीतिस्तस्माद् एषा पापाऽप्रीतिः न कर्त्तव्या-न विधेया ॥७॥ : योगदीपिका : चित्तविनाशनिषेधोक्तौ पुष्टहेतुमाह-अप्रीतिरित्यादि। अप्रीतिरपिच चित्त-विनाश-रूपातस्मिन्-शिल्पिनि बिम्बद्वारा क्रियमाणे भगवतिजिने परमार्थ-नीतितः कारणारुचिः कार्यारुचिमूला इति परमार्थन्यायेन कारयितुर्जेया । हि-यतः सर्वेषामपायानां-प्रत्यूहानां निमित्तमियमप्रीतिस्तस्माद् एषा पापा न कर्त्तव्या-न विधेया ॥७॥ अधिक-गुणस्थैर्नियमात् कारयितव्यं स्व-दौ«दैर्युक्तम् । न्यायाज्जित-वित्तेन तु जिन-बिम्बं भाव-शुद्धेन ॥८॥ विवरणम् : कथं पुनस्तत्कारयितव्यमित्याह - अधिकेत्यादि । अधिक-गुणस्थैः-अधिक-गुण-वर्तिभिः प्राक्तन-कालापेक्षया नियमान्-नियमेन कारयितव्यं-कारणीयंस्वदौ«दैः-स्वमनोरथैः शिल्पिगतैः युक्तं-सहितं न्यायाज्जितवित्तेन तु-न्यायोपात्त-द्रविणेन तु करणभूतेन जिनबिम्ब-जिन-प्रतिमा-रूपं भावशुद्धेन भावेन सदन्तः-करणलक्षणेन शुद्धं-यन्यायाज्जितवित्तं तेन ॥८॥ કારીગર અને જિનબિંબ ભરાવનાર ભાગ્યશાળી – એ બંનેના ચિત્તનો વિનાશ ન થવો જોઇએ, તેથી હવે એ બાબતની સ્પષ્ટતા કરે છે. કારીગર સાથે અપ્રીતિ વાસ્તવમાં પરમાત્મા પ્રત્યેની અપ્રીતિની સૂચક છે. આ અરુચિ, અપ્રીતિ સર્વ પ્રકારના અપાયોનું કારણ હોવાથી એ પાપરૂપ છે માટે અપ્રીતિ ન કરવી જોઈએ. ચિત્તવિનાશનો નિષેધ કરવામાં શાસ્ત્રકારભગવંતોએ આ મહત્ત્વનું કારણ બતાવ્યું. કારીગરને અપ્રીતિ થાય એ યોગ્ય નથી. એને પ્રીતિ ઉત્પન્ન કરાવીને જિનબિંબ કરાવવું જોઇએ. ૭ વળી એ જિનબિંબ કઈ રીતે કરાવવું? અધિક ગુણવાળા ભગવાન જિનેશ્વરપરમાત્માનું બિંબ ઘડાતું હોય ત્યારે બિંબ ભરાવનાર પુણ્યાત્માને પહેલાં કરતાં જે વિશેષ મનોરથો થાય તે મનોરથોનો આરોપ શિલ્પીમાં કરીને એ
SR No.022106
Book TitleShodshak Prakaran
Original Sutra AuthorN/A
AuthorMitranandsuri, Bhavyadarshanvijay
PublisherPadmavijay Ganivar Jain Granthmala
Publication Year2005
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy