________________
૨૯૬
કેમ ? એથી કહે છે
પતિ મર્યા પછી પ્રેમરહિત હોવા છતાં અગ્નિમાં પ્રવેશ કરે છે. ૧૮૭।।” ()
રૂપ=શરીરનો આકાર, તેની કથા –
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૧, ૪૨
–
“અહો અન્ધ્રદેશની સ્ત્રીઓનું રૂપ જગતમાં વર્ણન કરાય છે જેમાં યુવાનોની લાગેલી દૃષ્ટિ પરિશ્રમને માનતી નથી. 1196611" ()
નેપથ્ય=વસ્ત્રાદિ-વેષનું ગ્રહણ, તેની કથા
“ઉત્તર દેશની સ્ત્રીઓને ધિક્કાર થાઓ, ઘણાં વસ્ત્રોથી આચ્છાદિત અંગવાળી હોવાને કારણે જેમનું યૌવન યુવાનોનાં ચક્ષુના આનંદ માટે સદા થતું નથી. ૧૮૯૫” ()
તેનો=પૂર્વમાં બતાવાયેલ એવી સ્ત્રીકથાનો, પરિહાર કરવો જોઈએ.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૪૧/૩૧૦।।
ભાવાર્થ:
સાધુ મોક્ષના અત્યંત અર્થી છે તોપણ વેદના ઉદયનો સર્વથા અભાવ નથી, તેથી નિમિત્તોને પામીને તે તે પ્રકારના વિકાર થવાનો સંભવ છે, તેથી પૂર્વમાં વર્ણન કર્યું તેવી કે અન્ય તેવા પ્રકારની સ્ત્રીવિષયક કોઈપણ પ્રકા૨ની વિચારણા કરવાથી તે તે પ્રકારનાં પરિણામો થવાનો સંભવ રહે છે. માટે સાધુએ સર્વ પ્રકારની સ્ત્રીકથાનો અત્યંત પરિહાર કરવો જોઈએ. જેથી કોઈક નિમિત્તને પામીને રાગાદિ ઉદ્ભવ પામે નહિ . II૪૧/૩૧૦ll
સૂત્ર :
૫૫૪૨/૨।।
ટીકાર્થ ઃ
નિષદ્યાનુપવેશનમ્ ||૪૨/૩૧૧||
સૂત્રાર્થ :
--
નિષધામાં=સ્ત્રીના આસનમાં, સાધુએ બેસવું જોઈએ નહિ. ૧૪૨/૩૧૧||
ટીકા ઃ
'निषद्यायां' स्त्रीनिवेशस्थाने पट्टपीठादौ मुहूर्तं यावत् स्त्रीषूत्थितास्वपि 'अनुपवेशनं' कार्यम्, सद्य एव स्त्रीनिषद्योपवेशने साधोस्तच्छरीरसंयोगसंक्रान्तोष्पस्पर्शवशेन मनोविश्रोतसिकादोषसंभवात्
‘નિષદ્યાયાં’
મનોવિશ્રોતસિળાતોષસંમવાત્ ।। સ્ત્રીના નિવેશસ્થાનરૂપ પટ્ટ-પીઠાદિમાં મુહૂર્ત સુધી સ્ત્રી ઉત્થિત હોવા છતાં પણ તેમાં સાધુએ બેસવું જોઈએ નહીં; કેમ કે તરત જ=સ્ત્રી ઊઠ્યા પછી