________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩
૧૮૯ સૂત્ર :
अथ प्रव्रज्यार्हः-आर्यदेशोत्पन्नः १, विशिष्टजातिकुलान्वितः २, क्षीणप्रायकर्ममलः ३, तत एव विमलबुद्धिः ४, ‘दुर्लभं मानुष्यम्, जन्म मरणनिमित्तम्, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणम्, दारुणो विपाकः' इत्यवगतसंसारनैर्गुण्यः વ, તત વ તરિ: ૬, પ્રતગુરુષા: ૭, કમ્પદસ્થતિઃ ૮, કૃતજ્ઞઃ ૨, વિનીત. ૧૦, प्रागपि राजाऽमात्यपौरजनबहुमतः ११, अद्रोहकारी १२, कल्याणाङ्गः १३, श्राद्धः ૧૪, સ્થિર: ૧૧, સમુપસમ્પન્ન ૧૬ સ્પેતિ રૂ/૨૨૩. સૂત્રાર્થ:
હવે પ્રવજ્યાયોગ્ય કહે છે – (૧) આર્યદેશમાં ઉત્પન્ન થયેલો (૨) વિશિષ્ટ જાતિ-કુળથી યુક્ત (૩) ક્ષીણપ્રાયઃ કર્મમલવાળો (૪), તેથી જ ક્ષીણપ્રાયઃ કર્મમલવાળો છે તેથી જ, વિમલબુદ્ધિવાળો (૫) દુર્લભ મનુષ્યપણું છે. જન્મ-મરણનું નિમિત્ત છે, સંપત્તિઓ ચલ છે=અસ્થિર છે. વિષયો દુઃખના હેતુ છે. સંયોગમાં વિયોગ છે. પ્રતિક્ષણ મરણ છે–પ્રતિક્ષણ આયુષ્યનો ક્ષય થતો હોવાથી જીવ મૃત્યુ તરફ જાય છે. દારુણ વિપાક છેઃમૃત્યુનો વિપાક દારુણ છે એ પ્રકારે, જાણ્યો છે સંસારનો નિર્ગુણ ભાવ જેણે એવો. (૬) તેથી જ=સંસારના નિર્ગુણ ભાવને જાણનારો હોવાથી જ તેનાથી વિરક્ત=સંસારથી વિરક્ત, (૭) અલ્ય કષાયવાળો, (૮) અલ્પ હાસ્યાદિવાળો (૯) કૃતજ્ઞ કરાયેલા ઉપકારને જાણનારો (૧૦) વિનીત ગુણવાન પ્રત્યે વિનયવાળો (૧૧) પૂર્વમાં પણ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે પણ રાજા, મંત્રી, નગરના જનોને બહુમત–ઉચિત પ્રવૃત્તિ કરનારો હોવાથી સર્વને યોગ્ય તરીકે સંમત (૧૨) અદ્રોહકારી કોઈને દ્રોહ ન કરે તેવી ઉત્તમ પ્રકૃત્તિવાળો. (૧૩) કલ્યાણ અંગ=શરીરનાં બધાં અંગોની વિકલતા વગરનો. (૧૪) શ્રાદ્ધ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળો. (૧૫) સ્થિર ચંચલતારહિત (૧૬) સમુપસંપન્ન=સમ્યમ્ રીતે સંયમ ગ્રહણ કરવા માટે ગુરુ પાસે આવેલો, જીવ પ્રવજ્યાને યોગ્ય છે.
ત્તિ શબ્દ પ્રવ્રજ્યાને યોગ્ય જીવના ગુણોની સમાપ્તિ અર્થે છે. [૩/૨૨૯ll ટીકા :
एतत् सर्वं सुगमम्, परम् अथेत्यान्तर्यार्थः, 'प्रव्रजनं' पापेभ्यः प्रकर्षण शुद्धचरणयोगेषु 'व्रजनं' गमनं प्रव्रज्या, तस्या 'अर्हः' योग्यः 'प्रव्रज्याहों' जीवः, कीदृशः इत्याह-'आर्यदेशोत्पन्नः' मगधाद्यर्धषड्विंशतितममण्डलमध्यलब्धजन्मा, तथा 'विशिष्टजातिकुलान्वितः' विशुद्धवैवाह्यचतुर्वर्णान्तर्गतमातृपितृपक्षरूपजातिकुलसम्पन्नः, तथा 'क्षीणप्रायकर्ममलः, क्षीणप्रायः' उत्सन्नप्रायः