SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ / સૂગ-૩ 'कर्ममलो' ज्ञानावरणमोहनीयादिरूपो यस्य स तथा, 'तत एव विमलबुद्धिः' यत एव क्षीणप्रायकर्ममलः तत एव हेतोः 'विमलबुद्धिः' निर्मलीमसमतिः, प्रतिक्षणं मरणमिति समयप्रसिद्धावीचिमरणापेक्षयेति, પચતે ર – "यामेव रात्रिं प्रथमामुपैति गर्भे वसत्यै नरवीर ! लोकः । તત: મૃત્યવૃત્તિતપ્રયાળ: સ પ્રત્યાં મૃત્યુસમીપતિ ૨૪૮ા” ] 'नरवीर' इति व्यासेन युधिष्ठिरस्य संबोधनमिति । 'दारुणो विपाको' मरणस्यैवेति गम्यते, सर्वाभावकारित्वात्तस्येति । 'प्रागपि' इति प्रव्रज्याप्रतिपत्तिपूर्वकाल एवेति । 'स्थिर' इति प्रारब्धकार्यस्यापान्तराल एव न परित्यागकारी । 'समुपसम्पन्न' इति 'समिति' सम्यग्वृत्त्या सर्वथाऽऽत्मसमर्पणरूपया 'उपसंपन्नः' सामीप्यमागत इति ।।३/२२९॥ ટીકાર્ચ - હત સર્વ સામીણમત રૂત્તિ છે. આ સર્વ=પ્રવ્રયાયોગ્યના ૧૬ ગુણો કહ્યા એ સર્વ, સુગમ છે, પરંતુ “અદ' એ શબ્દ આનંતર્થ અર્થમાં છે='હવે'ના અર્થમાં છે. પ્રવ્રજત પાપથી પ્રકર્ષ દ્વારા શુદ્ધચરણયોગોમાં, વ્રજન=ગમન, પ્રવ્રજ્યા છે. તેને યોગ્ય એ પ્રવ્રયાયોગ્ય જીવ છે. કેવા પ્રકારનો છે ? એથી કહે છે – આર્યદેશમાં ઉત્પન્ન છે=મગધ આદિ સાડા છવ્વીસ મંડલના મધ્યમાં પ્રાપ્ત થયેલા જન્મવાળો છે. અને વિશિષ્ટ જાતિ કુલથી અવિત છે=વિશુદ્ધ વિવાહયોગ્ય ચાર વર્ણ અંતર્ગત માતૃ-પિતૃપક્ષરૂપ જાતિથી અને કુલથી સંપન્ન છે. અને ક્ષીણપ્રાય કર્મમલવાળો છે. અર્થાત્ નાશ પામ્યા છે જ્ઞાનાવરણમોહનીય આદિ રૂપ કર્મમલ પ્રાયઃ કરીને જેમને તે, તેવા છે=ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા છે, તેથી જ વિમલબુદ્ધિવાળા છે=જે કારણથી જ ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા છે તે જ હેતુથી વિમલબુદ્ધિવાળા છે. પ્રતિક્ષણ મરણ શાસ્ત્ર પ્રસિદ્ધ આવી ચિમરણની અપેક્ષાએ છે=આયુષ્યના પ્રતિક્ષણ થતા ક્ષયરૂપ આવી ચિમરણની અપેક્ષાએ છે અને કહેવાય છે – “જે જ રાત્રીને પ્રથમ ગર્ભમાં વસવા માટે હે નરવીર ! લોક પ્રાપ્ત કરે છે ત્યારથી માંડીને અખલિત પ્રયાણ તે પુરુષ પ્રતિદિવસ મૃત્યુ સમીપે કરે છે. I૧૪૮" (). ઉદ્ધરણના શ્લોકમાં નરવીર એ શબ્દ વ્યાસ દ્વારા યુધિષ્ઠિરને સંબોધન છે. મરણનો જ દારુણ વિપાક છે; કેમ કે તેનું મરણનું, સર્વ અભાવકારીપણું છે=પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં જે કાંઈ અર્થ ઉપાર્જન કરીને અનુકૂળ સામગ્રીનો સંચય કર્યો છે તે સર્વના અભાવને કરનારું મૃત્યુ છે, આથી દારુણ વિપાકવાળું છે.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy