________________
યાકિની મહત્તરોસુનું સુગૃહીતનામધેયે સૂરિપુરકર પૂજ્ય આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિ પ્રણીત
અને પૂજ્ય આચાર્યદેવશ્રી જિનેશ્વરસૂરિવિરચિત (શ્રી અભયદેવસૂરિ સંશોધિત)
ટીકા સહિત
શ્રી અષ્ટક પ્રકરણા
(ગુજરાતી ભાવાનુવાદ)
ભાવાનુવાદકાર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ