________________
// ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | || શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ |
|| હું નમઃ || સુગૃહીત નામધેય આંચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિકૃત
અને પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જિનેશ્વરસૂરિ વિરચિત (શ્રી અભયદેવસૂરિ સંશોધિત)
ટીકા સહિત
શ્રી અટક પ્રકરણ
| ગુજરાતી ભાવાનુવાદ છે
* ભાવાનુવાદકોર - સિદ્ધાંતમહોદધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર
પરમગીતાર્થ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર
સૂરિમંત્ર પંચ પ્રસ્થાન સમારાધક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્
વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ના પંચસૂત્ર, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગ સ્તોત્ર, શીલોપદેશમાલા, યોગદૃષ્ટિ સમુચ્ચય, પંચવસ્તુક, પંચાશક, શ્રાવક ધર્મ વિધિ પ્રકરણ, ગુરુતત્ત્વ વિનિશ્ચય, ઉપદેશમાલા. (પુષ્પમાલા) નવપદ પ્રકરણ આદિ અનેક ગ્રંથરત્નોના ભાવાનુવાદકાર આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ.સા.
- સંપાદક મુનિશ્રી ધર્મશખરવિજયજી મ.સા,
( ૯ સહયોગ : મુનિશ્રી દિવ્યશેખરવિજયજી મ.સા. વિક્રમ સંવત્ ૨૦૧૧ વીર સંવત્ ૨૫૩૧• તકલઃ ૧૦૦૦
મૂલ્ય રૂા. ૧૫૦/
E