SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ મિશ્રપાણિક મનુષ્યોનું જીવન 13 विभंगे एवमाहिज्जइ → इह खलु पाईणं वा ४ संतेगइया मणुस्सा भवंति, तं जहा अप्पिच्छा, अप्पारंभा, अप्पपरिगहा, धम्मिया, धम्माणुआजाव धम्मेणंचेव वित्तिं कप्पेमाणा विहरति।सुसीला, सुव्वया, सुप्पडिआणंदा साहु एगच्चाओ पाणाइवायाओ पडिविरता जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया, जाव जेयावण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाणपरियावणकरा कजति तओवि एगच्चाओ अप्पडिविरया (जावज्जीवाए एगच्चाओ पडिविरया ।) से जहाणामए समणोवासगा भवंति, अभिगयजीवाजीवा उवलद्धपुण्णपावा समणोवासगवण्णओ। जाव अप्पाणं भावेमाणा विहरंति, ते णं एयारूवेणं विहारेणं विहारेमाणा बहुइं वासाई समणोवासगपरिआयं पाउणेति २ आबाहसि उप्पण्णसि वा अणुप्पण्णंसि वा बहुइं भत्ताई पच्चक्खाएंति २ बहुई भत्ताई अणसणाए छेदेति २ ता, आलोइयपडिक्ता समाहिपत्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोगेसु देवत्ताए उववतारो भवंति तं० महिड्डिएसु, महज्जुइएसुजाव महासुक्खेसु । सेसं तहेव जाव एस ठाणे आरिए, जाव एगंतसम्मे, साहु तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिए ति।। अदः स्थानत्रयमुपसंहारद्वारेण सङ्केपतो बिभणिषुराह → 'अविरइं पडुच्च बाले आहिज्जइ, विरइं पडुच्च पंडिए आहिज्जइ, विरताविरतिं पडुच्च बालपंडिए आहिज्जइ, तत्थ णंजासा सव्वतो अविरति, एस ठाणे आरंभट्ठाणे अणारिए जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे, असाहू, तत्थ णं जासासव्वतो विरई, एस ठाणे अणारंभट्ठाणे સુસાધુ છે. આ પ્રમાણે બીજા ધર્મપક્ષ સ્થાનનો વિભંગ બતાવ્યો. [૨/૨/૩૮] - મિશ્રપાણિક મનુષ્યોનું જીવન - હવે ત્રીજા મિશ્રસ્થાનનો વિભંગ દેશવિ છે અહીં પૂર્વ આદિ દિશાઓમાં આવા પ્રકારના મનુષ્યો હોય છે, તે આ પ્રમાણે – અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભવાળા, અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક, ધર્મની જ અનુજ્ઞા કરનારા, થાવત્ ધાર્મિકવૃત્તિવાળા જ હોય છે, તેઓ સુશીલ, સુવત, પ્રત્યાનંદ અને સર્જન હોય છે. તેઓ એક પ્રકારના (સ્થૂળ) પ્રાણાતિપાતમાંથી માવજીવ નિવૃત્ત હોય છે અને એક પ્રકારના (સૂક્ષ્માદિ ભેટવાળા) પ્રાણાતિપાતમાંથી નિવૃત્ત થયા હોતા નથી. ઇત્યાદિ...યાવ તેવા પ્રકારના જે અબોધિક કમત અને પરજીવને પીડા પહોંચાડનારા કાર્યો છે, તેમાંથી એક અંશે યાવજીવ નિવૃત્ત હોય છે અને બીજા અંશે અપ્રતિવિરત હોય છે. તેઓ જીવ અને અજીવના જ્ઞાનવાળા, પુણ્ય-પાપના પ્રકારો આદિના બોધવાળા ઇત્યાદિ ગુણવાળા શ્રમણોપાસક હોય છે. (અહીં શ્રાવકનું વર્ણન અન્યતઃ સમજવું) યાવત્ આત્માનું પરિભાવન કરતા હોય છે. આ શ્રાવકો આવા પ્રકારના વિહાર(ચય) વિહરી ઘણા વર્ષો સુધી શ્રમણોપાસકપર્યાય પાળી અંતે આબાધા ઉત્પન્ન થાય કે ન થાય, બહુ પ્રકારના ભોજનનું પ્રત્યાખ્યાન કરી અને ભક્તપ્રત્યાખ્યાન અનશન સ્વીકારી તથા જીવનમાં લાગેલા દોષોનું આલોચના પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરી કાલ કરી ત્યાંથી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. દેવલોકમાં તેઓ મહાદ્ધિવાળા, મહાદ્યુતિવાળા યાવત્ મહાસુખવાળા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પૂર્વવતુ, આ સ્થાન આર્ય છે, યાવત્ એકાંતે સમ્યક્ અને સુસાધુ છે. ત્રીજા મિશ્રસ્થાનનો વિભંગ આ પ્રમાણે બતાવ્યો છે. અવિરત સમ્યકત્વીનો ઘર્મપક્ષમાં સમાવેશ આ ત્રણે સ્થાનનો ઉપસંહાર કરતા સંક્ષેપથી કહે છે – અવિરતિને આશ્રયીને બાળ કહેવાય છે. વિરતિને આશ્રયીને પંડિત ગણાય છે અને વિરતાવિરતિને આશ્રયીને બાળપંડિત મનાય છે. આ ત્રણમાં જે સર્વથા અવિરતિરૂપ છે, એ સ્થાન આરંભનું, અનાર્યસ્થાન છે યાવત્ અસર્વદુઃખ પ્રક્ષીણ માર્ગ છે. એકાંતમિથ્યા છે. અસાધુ છે. આ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy