SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૯૧) विहरमाणा बहुइं वासाइं सामण्णपरिआगं पाउणंति २ बहू २ आबाहसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताइं पच्चक्खंति २ बहूई भत्ताइ अणसणाए छेदेंति २ ता जस्सट्ठाए कीरई णग्गभावे, मुंडभावे, अन्हाणभावे, अदंतवणगे, अछत्तए, अणोवाहणए, भूमिसेज्जा, फलगसेज्जा, कट्ठसेज्जा, केसलोए बंभचेरवासे, परघरप्पवेसे लद्धावलद्धे, माणावमाणाओ, हीलणाओ, जिंदणाओ, खिंसणाओ, गरहणाओ, तज्जणाओ, तालणाओ, उच्चावया गामकंटया, बावीसंपरिसहोवसग्गा अहिआसिज्जति, तमट्ठमाराहति, तमट्ठमाराहेत्ता चरमेहिं उस्सासणीस्सासेहिं अणंत, अणुत्तरं, निव्वाघायं, णिरावरणं, कसिणं, पडिपुन्नं, केवलवरनाणदसणं समुप्पाडेंति २, तओ पच्छा सिज्जति, बुज्झति, मुच्चंति, परिणिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंति एगच्चाए पुण एगे भयंतारो भवंति। अवरे पुवकम्मावसेसेणं कालमासे कालं किच्चा अण्णतरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति (तं. जाव) ते णं तत्थ देवा भवंति महिड्डिआ, महज्जुइआ जाव महासुक्खा हारविराइअवच्छा, कडगतुडिअर्थभिअभुजा, अंगयकुंडलमट्टगंडयलकण्णपीठधारी, विचित्तहत्थाभरणा, विचित्तमालामउलिमउडा, कल्लाणगंधपवरवत्थपरिहिया, कल्लाणगपवरमल्लाणुलेवणधरा, भासुरबोंदी, पलंबवणमालधरा, दिव्वेणं रूवेणं, दिव्वेणं वन्नेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघाएणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इवीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चाए, दिव्वेणं तेएणं, दिव्वाए लेस्साए, दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा, गतिकल्लाणा, ठितिकल्लाणा, आगमेसिभद्दयावि भवंति। एस ठाणे आयरिए, जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे, सुसाहु दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए। सूत्रकृताङ्ग २/२/३८] अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स (દાંતની શોભા ન કરવી), છત્ર ધારણ ન કરવું, જોડા ન પહેરવા, ભૂમિપર શયન કરવું, પાટપર શયન (વર્ષાકાળ) કરવું કાષ્ઠપર શયન કરવું કેશનો લોચ કરવો, બ્રહ્મચર્યમાં વસવું, બીજાના ઘરમાં પ્રવેશ વખતે મળે કે ન મળે, માન મળે કે અપમાન થાય, હીલના, નિંદા, ખિસણ(=તિરસ્કાર), ગહ, તર્જના કે તાડન વગેરે ઉચ્ચ-નીચા ગ્રામકંટકો (=સારા-નરસા-પીડાદાયક અનુભવો) તથા બાવીશ પરિષહ અને ઉપસર્ગો સહન કરવા વગેરે કષ્ટો સહે છે, તે પ્રયોજનને આરાધે છે. તે પ્રયોજનની આરાધના કરીને તેઓ ચરમ શ્વાસોચ્છવાસની સમાપ્તિ પછી (અર્થાત્ બારમા ગુણસ્થાનના ચરમ સમય પછી) અનંત, અનુત્તર, નિવ્યઘાત, નિરાવરણ, અખંડ અને પરિપૂર્ણ એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે. અને તે પછી (ચૌદમા ગુણસ્થાનકના અંતે) તેઓ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, અને સર્વદુઃખનો અંત કરે છે. કેટલાક આ પ્રમાણે એક જ અર્ચા=શરીર અથવા ભવથી સિદ્ધ થાય છે. બીજા કેટલાક પૂર્વકૃત કર્મ સત્તામાં બાકી રહેવાથી કાળ કરીને (મૃત્યુ પામીને) અન્યતર દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ. તેઓ ત્યાં મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાસુખવાળા, હારોથી શોભતા વક્ષસ્થળવાળા(=અનેક રત્નાહારોથી અલંક્ત), કટક-અલંકારથી ખંભિત હાથવાળા, અંગદ, કુંડલ વગેરેથી સુશોભિત અંગવાળા, હાથના વિચિત્ર અલંકારોથી શોભતા, વિચિત્ર પુષ્પમાળા અને મુગટોથી શોભતા, કલ્યાણકારી સુગંધી વસ્ત્રો ધારણ કરવાવાળા, કલ્યાણકારી શ્રેષ્ઠ માલ્ય અને અનુલેખન ધારણ કરવાવાળા, ભાસ્વરશારીરવાળા, લટકતી પુષ્પમાળા ધારણ કરવાવાળા, દિવ્યરૂપ, દિવ્ય વર્ણ, દિવ્યગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘાત, દિવ્ય સંસ્થાન=આકાર, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા, દિવ્ય અર્ચા(=શરીર), દિવ્ય તેજ અને દિવ્ય લશ્યા આ બધાથી દશે દિશાને ઉદ્યોતિત કરનારા, પ્રભાસિત કરનારા, કલ્યાણ ગતિવાળા, કલ્યાણ સ્થિતિવાળા, ભવિષ્યમાં ભદ્ર= કલ્યાણ પામનારા હોય છે. આ સ્થાન આર્ય છે યાવત્ સર્વદુઃખ પ્રક્ષીણ માર્ગ છે. આ સ્થાન એકાંતે સમ્યગુ અને
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy