________________
15
પાર્જચંદ્રમતનિરાસ
(दंडान्वयः→ हे भव्याः ! चेत् शिवसुखे (व:) पिपासाऽस्ति (तर्हि) सतां मोहोद्दामदवानलप्रशमने पाथोदवृष्टिः, शमश्रोतोनिर्झरिणी, समीहितविधौ कल्पद्रुवल्लिः, संसारप्रबलान्धकारमथने मार्तण्डचण्डद्युति: जैनी મૂર્તિરૂપસ્થિતા-I)
'मोहोद्दाम'इति। मोह एव य उद्दामो दवानलः सकलशमवनप्लोषकत्वात्, तस्य प्रशमने पाथोदवृष्टिः= मेघवृष्टिः, तथा शमश्रोतसो निर्झरिणी नदी, तत्प्रवाहत्वात्, समीहितस्य-वाञ्छितस्य विधौ-विधाने सतां शिष्टानां कल्पद्रुवल्लि:-सुरतरुलताऽविलम्बेन सर्वसिद्धिकरत्वात्, तथा संसार एव यः प्रबलान्धकार:=उत्कटं तमः, तस्य मथने-अपनयने मार्तण्डस्य-सूर्यस्य चण्डद्युति:-तीव्रप्रभा, विवेकवासरतारुण्ये मोहच्छायाया अप्यनुपलम्भात्, एतादृशी जैनी-जिनसम्बन्धिनी मूर्ति रुपास्यता-सेव्यतां भो भव्याः ! शिवसुखे मुक्तिशर्मणि यदि व:-युष्माकं पिपासा उत्कटेच्छाऽस्ति । रूपकमलङ्कारः ॥ ८॥ अथ पाशचन्द्रमतं निराकरोति → एवं वृत्तद्वयेन भगवन्मूर्ति स्तुत्वा वादान्तरमारभतेश्राद्धेन स्वजनुःफले जिनमतात्सारं गृहीत्वाखिलं,
त्रैलोक्याधिपपूजने कलुषता मोक्षार्थिना मुच्यताम् । धृत्वा धर्मधियं विशुद्धमनसा द्रव्यस्तवे त्यज्यतां
मिश्रोऽसाविति लम्बितः पथि परैः पाशोऽपि चाशोभनः ॥ ८१॥ (दंडान्वयः→ मोक्षार्थिना श्राद्धेन जिनमताद् अखिलं सारं गृहीत्वा स्वजनुःफले त्रैलोक्याधिपपूजने कलुषता मुच्यताम् । (तथा) द्रव्यस्तवे विशुद्धमनसा धर्मधियं धृत्वा ‘असौ मिश्र' इति परैः पथि लम्बित: अशोभन:
આ પ્રમાણે કવિએ ચાર ઉપમા આપી પોતાના મનની ચાર વાત કહી નાખી. પ્રતિમાની ચાર વિશિષ્ટતા દર્શાવી દીધી. અહીં રસના-ઉપમા અલંકાર છે. ૭૯
કાવ્યર્થ - હે ભવ્યો! જો તમને શિવસુખની તૃષ્ણા હોય, તો શિષ્ટ પુરુષોના (૧) મોહરૂપી દાવાનલને ઠારવા મેઘવૃષ્ટિ સમાન (૨) શમરૂપી પ્રવાહમાટે નદી સમાન (૩) વાંછિતની પૂર્તિ કરવા કલ્પવેલડી સમાન અને (૪) સંસારરૂપી પ્રબળ અંધકારને દૂર કરવા માટે સૂર્યની પ્રચંડ પ્રભા સમાન જિનમૂર્તિની તમે ઉપાસના કરો.
શમરૂપ વનને ભસ્મીભૂત કરતો હોવાથી મોહને દાવાનળ કહ્યો છે. પ્રતિમા પોતાના દર્શનરૂપી મેઘવૃષ્ટિથી આ મોહદાવાનળને બૂઝવી નાખે છે. અને શમરસના પ્રવાહરૂપ હોવાથી પ્રતિમાને શમપ્રવાહની નદી કહી. પ્રતિમા શીધ્ર બધી ઇચ્છાની પૂર્તિ કરતી હોવાથી કલ્પવેલડી સમાન છે. જિન પ્રતિમા સંસારરૂપી અંધકારનો ઉચ્છેદ કરવામાટે સૂર્યના ઉગ્ર કિરણ સમાન છે. જેમ સૂર્યના પ્રબળ કિરણોની હાજરીમાં છાયામાત્ર પણ અંધકાર રહેતો નથી. તેમ પ્રતિમાની હાજરીમાં વિવેકરૂપી દિવસનો મધ્યભાગ હોય છે. અર્થાત્ પ્રતિમાના કારણે પ્રબળ વિવેક પ્રગટ થવાથી મોહની છાયા પણ દેખાતી નથી. તેથી મોક્ષની ઉત્કટ ઇચ્છાવાળાએ પ્રતિમાનો સહારો લેવો જ રહ્યો. અહીં રૂપક અલંકાર છે.al૮૦
હવે પાચંદ્રમતનું ખંડન કરે છે – આ પ્રમાણે બે કાવ્યથી ભગવાનની મૂર્તિની સ્તુતિ કરી નવા વાદનો આરંભ કરે છે–
પાર્થચંદ્રમતનિરાસ કાવ્યાર્થ:- મોક્ષાર્થી શ્રાવકે જૈનસિદ્ધાંતમાંથી સંપૂર્ણ સારને સ્વીકારી પોતાના મનુષ્યજન્મના ફળરૂપ