SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૮૨) 16. पाशोऽपि च त्यज्यताम् ।) ‘श्राद्धेन'इति । श्राद्धेन श्रद्धावतोपासकेन जिनमतात्-जैनप्रवचनात् सारं तात्पर्यमखिलं गृहीत्वा, त्रैलोक्याधिपस्य त्रिजगतोऽधिकं रक्षितुः, अत एव सर्वाराध्यस्य पूजने कीदृशे ? स्वजनुषो मनुजावतारस्य फले मोक्षार्थिना सता कलुषता-सशङ्कता मुच्यताम्=त्यज्यताम् । तथा द्रव्यस्तवे धर्मधियं धर्मत्वबुद्धिं धृत्वा विशुद्धेन मनसा मिश्रो धर्माधर्मोभयरूपोऽसौ द्रव्यस्तव इति परैः कुमतिभिः पथि-मार्गे लम्बितोऽशोभन: पाशोऽपि त्यज्यताम् । पाशचन्द्राभ्युपगमस्य पाशत्वेनाऽध्यवसानं मुग्धजनमृगपातनध्रौव्यमभिव्यनक्ति ॥ ८१॥ उक्तं मिश्रत्वमेव पक्षचतुष्टयेन विकल्प्य खण्डयितुमुपक्रमते भावेन क्रियया तयोर्ननु तयोर्मिश्रुत्ववादे चतु भङ्ग्यां नादिम एकदाऽनभिमतं येनोपयोगद्वयम्। भावो धर्मगतः क्रियेतरगतेत्यल्पो द्वितीयः पुन र्भावादेव शुभात् क्रियागतरजोहेतुस्वरूपक्षयात् ॥ ८२॥ (दंडान्वयः→ ननु भावेन क्रियया तयोः(भावक्रिययोः) तयोः(धर्माधर्मयोः) मिश्रत्ववादे चतुर्भङ्ग्यां न आदिम: येन एकदा उपयोगद्वयमनभिमतम्। भावो धर्मगत: क्रिया इतरगता इति द्वितीयः पुन: अल्पः शुभाद् भावादेव क्रियागतरजोहेतुस्वरूपक्षयात्॥) ___ 'भावेन इत्यादि। 'ननु' इति पूर्वपक्षाक्षेपे । भावेन क्रियया च तयो: भावक्रिययोर्द्रव्यस्तवे तयोः= धर्माधर्मयोर्मिश्रुत्ववादे चतुर्भङ्ग्या भङ्गचतुष्टये आदिम: पक्षोभावेन भावस्य मिश्रुत्वमित्याकारोन घटते। कुतः? ત્રિલોકનાથની પૂજા પ્રત્યેનો મલિનભાવ છોડી દેવો જોઇએ. તથા વિશુદ્ધ મનથી દ્રવ્યસ્તવમાં ધર્મબુદ્ધિ ધારણ કરી આ દ્રવ્યસ્તવ મિશ્ર છે'(=ધર્મ-અધર્મ ઉભયરૂપ છે) એવા પ્રકારના બીજાઓએ(પાર્ધચંદ્રવગેરેએ) મોક્ષમાર્ગમાં પાથરેલા અશુભ પાશ(=જાળ)નો ત્યાગ કરવો જોઇએ. વીતરાગ પરમાત્મા પોતે ત્રણે જગતનું સૌથી શ્રેષ્ઠ રક્ષણ કરતા હોવાથી (કારણ કે તીર્થની સ્થાપનાદ્વારા અન્ય ભવ્ય જીવોપાસે પણ ત્રણ જગતના જીવોનું રક્ષણ કરાવે છે.) રૈલોક્યાધિપ છે. તેમની પ્રતિમા પણ પરમાત્મસ્વરૂપ હોઇ રૈલોક્યાધિપ' છે. અને રૈલોક્યાધિપ હોવાથી જ પરમાત્મા અને તેમની પ્રતિમા જગતમાં શ્રેષ્ઠ શરણ્ય અને શ્રેષ્ઠતમ પૂજ્ય છે. તેથી તેમની પૂજા જ મળેલા મનુષ્યજન્મનું એકમાત્રફળ છે, એક માત્ર કર્તવ્ય છે અને એકમાત્ર લક્ષ્ય છે. પાર્ધચંદ્રવ્યસ્તવને ધર્મ-અધર્મ ઉભયરૂપ=મિશ્રધર્મરૂપ માન્યો છે. તેમની આ માન્યતાની જાળ દેખાવમાં એવી સોહામણી છે, કે અજ્ઞલોકોરૂપ મૃગલાઓ તેમાં ફસાયા વિના રહે નહિ. તેથી પાશચંદ્રનો મત પાશ'(=જાળ) તરીકે જ અધ્યવસિત થાય છે. કાવ્યમાં પણ એ મતનો પાશ' તરીકે અધ્યવસાય કરી આ જ અર્થ પ્રગટ કર્યો છે. ૮૧ મિશ્ર–સાધક પક્ષચતુષ્ટયનું ખંડન ચાર વિકલ્પો રજુ કરી ઉપરોક્ત મિશ્રપક્ષના ખંડનનો આરંભ કરે છે– કાવ્યર્થ - ‘ભાવ અને ક્રિયા આ બે પદથી આ બન્નેના(ધર્મ અને અધર્મના) મિશ્રત્વવાદમાં ચાર ભાંગા બને છે (૧) ભાવ શુભ અને અશુભ (૨) ભાવ શુભ અને ક્રિયા અશુભ (૩) ભાવ અશુભ અને ક્રિયા શુભ અને (૪) ક્રિયા જ શુભ અને અશુભ. આમાં પ્રથમ ભાંગો ઘટતો નથી, કારણ કે એકકાળે બે ઉપયોગ અભિમત નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy